DELHI : ગાજિયાબાદ સ્મશાન ઘાટ પર મોટી દુર્ઘટના, 18ના મોત, અનેક ઈજાગ્રસ્ત

દિલ્લીના ગાજિયાબાદમાં મોટી ઘટના ઘટી છે. મુરાદાનગરના શ્મશાન ઘાટ પરિસરમાં ગેલેરીની છત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં 18 લોકોના મૃત્યુના સમાચાર છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ગાજિયાબાદ જિલ્લામાં મુરાદાનગર સ્થિત શ્મશાન ઘાટના પરિસરમાં થાંભલા ઉપર થાંભલો વરસાદના કારણે પડ્યો હતો. જેમાં લગભગ 40 લોકો દબાઈ […]

DELHI : ગાજિયાબાદ સ્મશાન ઘાટ પર મોટી દુર્ઘટના, 18ના મોત, અનેક ઈજાગ્રસ્ત
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Jan 03, 2021 | 4:44 PM

દિલ્લીના ગાજિયાબાદમાં મોટી ઘટના ઘટી છે. મુરાદાનગરના શ્મશાન ઘાટ પરિસરમાં ગેલેરીની છત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં 18 લોકોના મૃત્યુના સમાચાર છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, ગાજિયાબાદ જિલ્લામાં મુરાદાનગર સ્થિત શ્મશાન ઘાટના પરિસરમાં થાંભલા ઉપર થાંભલો વરસાદના કારણે પડ્યો હતો. જેમાં લગભગ 40 લોકો દબાઈ ગઈ હોવાની માહિતી છે.

આ ઘટનામાં અંતિમ સંસ્કાર કરવા માટે લોકો ભોગા થયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે. જો, કે વરસાદના કારણે થોડી સમસ્યા આવી રહી છે. અત્યાર સૂધી 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો

આ ઘટનાના પગલે જિલ્લાધિકારી અને એસએસપી ઘટના સ્થળ પર ઉપસ્થિત છે. ગાજિયાબાદના સ્મશાન ઘાટના પરિસરમાં ઘટનાને લઈને રાજ્ય આપદા મોચન બલવીર દળ મુરાદાબાદની ટીમ પણ ત્યાં પહોંચી છે. ઉપનિરીક્ષક આશુતોષ પાંડે આ સમગ્ર સમિક્ષા કરી રહ્યા છે. આ ટીમમાં 20 લોકો સામેલ છે.

સીએમ યોગીએ આ ઘટનામાં પ્રભાવિત થયેલા લોકો સુધી મદદ પહોંચાડવાનું કહ્યુ અને સાથે ઘાયલ લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે પણ કહ્યુ.

અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">