દેશમાં કોરોના વાયરસના કેસ 56 હજારને પાર, અત્યાર સુધી 16 હજારથી વધુ લોકો સાજા થયા

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 3,344 વધીને 56,351ને પાર થઈ ગયો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 37,682 પર પહોંચી ગઈ છે તો વધુ 104 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1,889 પર પહોંચી ગયો છે. જ્યારે 16,776 લોકો સાજા પણ થયા છે. Web […]

દેશમાં કોરોના વાયરસના કેસ 56 હજારને પાર, અત્યાર સુધી 16 હજારથી વધુ લોકો સાજા થયા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:10 PM

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 3,344 વધીને 56,351ને પાર થઈ ગયો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 37,682 પર પહોંચી ગઈ છે તો વધુ 104 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1,889 પર પહોંચી ગયો છે. જ્યારે 16,776 લોકો સાજા પણ થયા છે.

હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ
કેરળની જેમ રાજકોટનું નામ પણ બદલાશે? જાણો શું છે Rajkot નું પ્રાચીન નામ
Indian Railway : શતાબ્દી અને જન શતાબ્દી ટ્રેનમાં શું ફેર હોય છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 43 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 694 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે તો 1,216 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 17,974 પર પહોંચી ગયો છે. ત્યારે દિલ્લીમાં નવા 448 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 5,980 પર પહોંચી ગયો છે અને 66 લોકોનાં મોત થયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે મધ્યપ્રદેશમાં 114 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 3,252ને પાર કરી ગયો છે અને 193 લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં 580 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 5,400ને પાર કરી ગયો છે. જ્યારે 37 લોકોના મોત થઈ ચૂક્યા છે તો રાજસ્થાનમાં 3,427 કેસ અને 99 લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં 3,071 કેસ અને 62 લોકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">