કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા CRPF બાદ BSF હેડક્વાર્ટરના પણ 2 માળ કરાયા સીલ

દિલ્હી સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના હેડક્વાર્ટરને સીલ કરવામાં આવ્યું છે. સોમવારના રોજ તેના 2 ફ્લોરને સીલ કરી દેવાયા છે. બીએસએફ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રવિવારે એક હેડ કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બીએસએફ હેડક્વાર્ટરમાં બીજા માળ પર કામ કરતા હતા અને તેના લીધે અન્ય લોકોને સંક્રમણ ના લાગે તે […]

કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા CRPF બાદ BSF હેડક્વાર્ટરના પણ 2 માળ કરાયા સીલ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:38 PM

દિલ્હી સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના હેડક્વાર્ટરને સીલ કરવામાં આવ્યું છે. સોમવારના રોજ તેના 2 ફ્લોરને સીલ કરી દેવાયા છે. બીએસએફ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રવિવારે એક હેડ કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બીએસએફ હેડક્વાર્ટરમાં બીજા માળ પર કામ કરતા હતા અને તેના લીધે અન્ય લોકોને સંક્રમણ ના લાગે તે માટે આ નિર્ણય લેવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રી-વેડિંગમાં રાધિકા મર્ચેન્ટે કિસ્ટલ ગાઉન પહેરી આ અભિનેત્રીના લુકને કર્યો કોપી !
અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતી વખતે ફાટી ગયો Rihanna નો ડ્રેસ, ભીડમાં oops moment નો શિકાર બની, જુઓ વીડિયો
લીંબુ નીચોવી તેની છાલને ફેંકી ન દેતા ! ત્વચા ચમકાવવાથી લઈને વજન ઘટાડવામાં છે ઉપયોગી
અનંત રાધિકાના લગ્નમાં ખર્ચ થશે આટલા હજાર કરોડ! થશે દેશના સૌથી મોંઘા લગ્ન
અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં સેલેબ્સનો જલવો, રિહાનાએ મચાવી ધૂમ, જુઓ તસવીરો
આજનું રાશિફળ તારીખ : 02-03-2024

આ પણ વાંચો : ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે, અમદાવાદમાં આગામી બે દિવસ હવામાન વિભાગનું યલો એલર્ટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હેડક્વાર્ટરના પ્રથમ અને બીજા માળને સીલ કરવામાં આવ્યો છે. ત્યાં સેનેટાઈઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સિવાય જે પણ અધિકારીઓ કે કર્મચારીઓ કોરોના પોઝિટિવ કોન્સ્ટેબલના સંપર્કમાં આવ્યા હતા તેનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ આ હેડક્વાર્ટરમાં ઓછામાં ઓછા સ્ટાફની સાથે કામ ચાલું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીએસએફએ જાણકારી આપતાં કહ્યું કે શુક્રવારના રોજ પણ સુરક્ષાના લીધે હેડક્વાર્ટરને બંધ કરવામાં આવ્યું હતું અને બિલ્ડીંગને સેનેટાઈઝ કરવામાં આવી હતી. રવિવારના રોજ બીએસએફએ માહિતી આપી કે અત્યાર સુધીમાં 42 જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 31 જવાન એ યુનિટના હતા જે નિઝામુદ્દીન મરકજ અને ચાંદની મહલ વિસ્તારમાં ફરજ પર હતા. અત્યારસુધીમાં કુલ સીઆરપીએફના 136 જવાનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આમ કોરોના વોરિયર્સ જ કોરોનાનો શિકાર બની રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
Ahmedabad: માંડલના નાના ઉભડા ગામે કૃષ્ણ મંદિરમાં લાખો રુપિયાની ચોરી
મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસ : પોલીસે 700 પાનાનો અહેવાલ રજૂ કર્યો
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ લગ્નના મંડપ ધરાશાયી, જુઓ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
યાત્રાધામ શામળાજી સહિત અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
કાલાવડના માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પાણીમાં પલળી, ખેડૂતોમાં
g clip-path="url(#clip0_868_265)">