Big Breaking: આખરે સસ્પેશન થયું ખત્મ, વડાપ્રધાન મોદીની સામે નહી લડે પ્રિયંકા વાડ્રા ચૂંટણી, પણ કેમ વાંચો આ ખબર
લોકસભા ચૂંટણી 2019 માટે આખરે કોંગ્રેસે વારાણસી સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા વાડ્રાને નહી પણ અજય રાયને ટિકીટ આપી છે. વારાણસી લોકસભા સીટ પરથી કોંગ્રેસે તેમના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે અજય રાયને ટિકીટ આપી છે. TV9 Gujarati Web Stories View more ભારતની એક એવી […]
લોકસભા ચૂંટણી 2019 માટે આખરે કોંગ્રેસે વારાણસી સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા વાડ્રાને નહી પણ અજય રાયને ટિકીટ આપી છે.
વારાણસી લોકસભા સીટ પરથી કોંગ્રેસે તેમના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે અજય રાયને ટિકીટ આપી છે.
અજય રાયે વર્ષ 2014માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ ચૂંટણી લડયા હતા. ત્યારે ગોરખપુર લોકસભા સીટ પરથી કોંગ્રેસે મધૂસુદન તિવારીને ટિકીટ આપી છે. ગોરખપુરથી ભાજપે અભિનેતા રવીકિશનને ટિકીટ આપી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]