ભગવંત માને કર્યો મોટો ખુલાસો કહ્યું- પંજાબમાં ચૂંટણી પૂર્વે નવજોતસિંહ સિદ્ધુને AAP એ મુખ્યપ્રધાન પદની ઓફર કરી હતી

What India Thinks Today (WITT) પાવર કોન્ફરન્સમાં બોલતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે સિદ્ધુની હાલત એક પેકેટમાં રાખેલા સૂટના કાપડ જેવી છે જે લગ્ન પ્રસંગમાં એકબીજાને આપતા રહે છે પરંતુ તેને ક્યારેય પેકેટમાંથી બહાર કાઢવામાં આવતુ નથી. કોંગ્રેસનું નસીબ જુઓ કે તેઓએ જે સૂટનું કાપડ પેકેટમાંથી બહાર કાઢ્યુ છે. હવે કોઈ તેને ના તો સિવડાવી રહ્યું છે અને ના તો તે પાછુ પેકેટમાં જતુ.

ભગવંત માને કર્યો મોટો ખુલાસો કહ્યું- પંજાબમાં ચૂંટણી પૂર્વે નવજોતસિંહ સિદ્ધુને AAP એ મુખ્યપ્રધાન પદની ઓફર કરી હતી
Bhagwant Mann
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2024 | 5:17 PM

What India Thinks Today (WITT) ના પાવર કોન્ફરન્સમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધુને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી હતી. તે સમયે સિદ્ધુએ તેને ફગાવી દીધી હતી, તેથી હવે તે AAPમાં પ્રવેશ નહીં કરે.

સિદ્ધુ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેમની પાસે માત્ર એક જ શેર છે, જે તેઓ મોદી, સોનિયા સહિત ના જાણે કેટલાક વિશે કહેતા રહે છે, માણસ બદલાય છે પણ શેર બદલાતો નથી. તેમણે કહ્યું કે પેટ્રોલ પંપ અને તેલના કૂવામાં ફરક છે. તેમણે કહ્યું કે પેટ્રોલ પંપમાં જેટલું પેટ્રોલ છે તેટલું જ બહાર આવશે.

માને કહ્યું, મેડલ જીત્યા પછી તો કોઈ પણ ઈનામ આપી શકે છે, પરંતુ અમે ખેલાડીઓને પહેલા જ 15 લાખ રૂપિયા આપવાનું શરૂ કરી દીધું છે. તેણે કહ્યું કે અમે ખેલાડીઓને એટલા માટે મદદ કરીએ છીએ કે કમસે કમ તેઓ તેમની રમત માટેના જૂતા તો ખરીદી શકે. જેને તે પહેરીને રેસમાં દોડે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ભગવંત માનનો સિદ્ધુ વિશે મોટો ખુલાસો

જો સિદ્ધુ AAPમાં જોડાશે તો શું તમે તેમનું સ્વાગત કરશો? આ સવાલનો જવાબ આપતા ભગવંત માને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPએ સિદ્ધુને સીએમ પદની ઓફર કરી હતી, તે સમયે સિદ્ધુએ તેને ફગાવી દીધી હતી, તેથી હવે તેઓ AAPમાં પ્રવેશ કરશે નહીં.

પીળી પાઘડી પહેરવાથી કોઈ ભગતસિંહ નથી બની જતા

વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે (WITT)ના પાવર કોન્ફરન્સમાં નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધતા ભગવંત માને કહ્યું કે પીળી પાઘડી પહેરવાથી કોઈ ભગત સિંહ નથી બની જતુ. તેણે કહ્યું કે પીળી પાઘડીની અંદર જે માથું અને મગજ હતું તે કોઈને ક્યાંથી મળશે. આપણે શહીદ ભગતસિંહના પગની ધૂળ સમાન પણ નથી. અમે ક્યારેય નથી કહ્યું કે અમે ભગત સિંહ જેવા બની ગયા. હા, આપણે તેમની જેમ ક્રાંતિકારી અને પરિવર્તનકારી વિચારસરણી ધરાવી શકીએ છીએ.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">