ભારતીય સરહદમાં પાકિસ્તાની ડ્રોને ધૂસણખોરી કરીને રેકી કરવાનો કર્યો પ્રયાસ

ભારતીય સરહદમાં પાકિસ્તાની ડ્રોને ધૂસણખોરી કરીને રેકી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સિમામાં પુછના મેઠક સરહદ નજીક પાકિસ્તાને ડ્રોન ઉડાડીને ભારતીય સીમાની અંદરની સૈન્ય અને સુરક્ષા હરોળની  સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા આ વિસ્તારમાં સતત ડ્રોન ઉડાડીને, ભારતીય સીમાની અંદરની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરતુ રહે છે. ડ્રોન ઉડાડીને સુરક્ષા વ્યવસ્થા જાણ્યા બાદ પાકિસ્તાન […]

ભારતીય સરહદમાં પાકિસ્તાની ડ્રોને ધૂસણખોરી કરીને રેકી કરવાનો કર્યો પ્રયાસ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 16, 2021 | 12:17 PM

ભારતીય સરહદમાં પાકિસ્તાની ડ્રોને ધૂસણખોરી કરીને રેકી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સિમામાં પુછના મેઠક સરહદ નજીક પાકિસ્તાને ડ્રોન ઉડાડીને ભારતીય સીમાની અંદરની સૈન્ય અને સુરક્ષા હરોળની  સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા આ વિસ્તારમાં સતત ડ્રોન ઉડાડીને, ભારતીય સીમાની અંદરની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરતુ રહે છે. ડ્રોન ઉડાડીને સુરક્ષા વ્યવસ્થા જાણ્યા બાદ પાકિસ્તાન સતત યુધ્ધ વિરામનો ભંગ કરીને ગોળાબાજી અને ગોળીબાર કરતુ રહે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">