દુનિયા જીતવાના પોતાના સપનાની આડે જે કોઈપણ આવ્યા તેને મોતને ઘાટ ઉતારનાર સિકંદર કોણ હતો? એક મહાન રાજા કે ખૂંખાર કાતિલ?- વાંચો

|

Apr 01, 2025 | 7:33 PM

સિકંદરની કહાની પણ ઔરંગઝેબ જેવી ખૂંખાર છે. આજ સુધી તમે સિકંદરને એ જ ચશ્મા સાથે જોયો છે કે તે એક મહાન રાજા હતો. આજે આપને જણાવશુ કે સિકંદરના હાથે કેટલા લોકોની હત્યા થઈ,  કેટલો કત્લેઆમ થયો, કેટલા સામ્રાજ્યો તબાહ થયા અને કેટલી હદ સુધી તેણે નિર્દયતા બતાવી.

દુનિયા જીતવાના પોતાના સપનાની આડે જે કોઈપણ આવ્યા તેને મોતને ઘાટ ઉતારનાર સિકંદર કોણ હતો? એક મહાન રાજા કે ખૂંખાર કાતિલ?- વાંચો

Follow us on

ઈતિહાસમાં એક રાજા થયો, જે બાળપણથી જ બહાદુર હતો. તેણે બાળપણથી જ યુદ્ધો જોયા હતા. આ જંગોને જોઈને તેના પર નશો સવાર થઈ ગયો યુદ્ધો જીતવાનો. રાજા બનતા પહેલા જ તેણે અનેક યુદ્ધો લડ્યા. પરંતુ જ્યારે વાત આવી સિંહાસન પર આસિન થવાની તો રાજાએ એવો કત્લેઆમ મચાવ્યો કે લોકો જોતા જ રહી ગયા. તેણે પોતાના ભાઈઓને વીણી-વીણીને મારી નાખ્યા. જે કોઈપણ તેના રસ્તામાં આવ્યા તેને ખતમ કરી દીધા. ત્યાં સુધી કે તેણે તેના પિતાને પણ ન છોડ્યા અને રાજગાદી માટે તેને પણ ખતમ કરી દીધા. રાજગાદી માટે તેણે એ દરેક દાવેદારને ખતમ કરી દીધા અને પોતાના સિંહાસનને હંમેશને માટે સિક્યોર કરી લીધુ. પોતાના સપનાની આડે જે કોઈ આવ્યુ તેનો સિકંદરે સફાયો કર્યો જ્યારે તે બાદશાહ બન્યો તો ત્યારે પણ તેણે ખૂબ કત્લેઆમ મચાવી. મોટા પાયે યુદ્ધો લડ્યા અને લાખો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ બધુ વાંચીને કદાચ તમારા મગજમાં ઓરંગઝેબનું ચિત્ર ઉપસી આવે. જેને દુનિયા કટ્ટર અને ખૂંખાર બાદશાહ માને છે....

Published On - 9:20 pm, Fri, 28 March 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો