આગામી દિવસોમાં મહારાષ્ટ્રને મળશે વરસાદથી રાહત, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

તાજેત્તરમાં જ ભારે વરસાદ સહન કરી ચૂકેલા મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદથી રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ અઠવાડિયે ભારે વરસાદ વરસ્યો. હવામાન વિભાગ તરફથી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં થાણે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદના સંકેત આપવામાં આવ્યા છે. Web Stories View more આ કોમેડિયન […]

આગામી દિવસોમાં મહારાષ્ટ્રને મળશે વરસાદથી રાહત, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 12:52 PM

તાજેત્તરમાં જ ભારે વરસાદ સહન કરી ચૂકેલા મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદથી રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ અઠવાડિયે ભારે વરસાદ વરસ્યો. હવામાન વિભાગ તરફથી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં થાણે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદના સંકેત આપવામાં આવ્યા છે.

Mumbai receives heavy rainfall; IMD issues orange alert for 48 hours

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળો પર ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી દિવસોમાં વરસાદને લઈ કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે હવામાન વિભાગે ઉત્તર ભારતના અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની ચેતવણી આપી છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન જેવા રાજ્ય સામેલ છે. સાથે જ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">