જાણો દર મહિને ઘરનું કેટલા રૂપિયા ભાડું ચૂકવતા હતા સુશાંતસિંહ રાજપૂત, માલિકની પણ CBI કરી રહી છે પૂછપરછ

સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલા CBIની ટીમ ડુપ્લેક્સ ફ્લેટના માલિક સંજય લાલવાણીની પાસે પૂછપરછ કરવા માટે આજે તેમના ઘરે પહોંચી. સુશાંતએ બ્રાંદ્રા વેસ્ટ મોન્ટ બ્લેન્ક બિલ્ડિંગના છઠ્ઠા અને સાતમા માળાના 4 ફલેટ્સને 3 વર્ષ માટે લીઝ પર રાખ્યા હતા. દર મહિનાનું ભાડુ 4 લાખ 50 હજાર હતું. જે દર વર્ષે 10 ટકા વધવાનું હતું. […]

જાણો દર મહિને ઘરનું કેટલા રૂપિયા ભાડું ચૂકવતા હતા સુશાંતસિંહ રાજપૂત, માલિકની પણ CBI કરી રહી છે પૂછપરછ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:37 PM

સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલા CBIની ટીમ ડુપ્લેક્સ ફ્લેટના માલિક સંજય લાલવાણીની પાસે પૂછપરછ કરવા માટે આજે તેમના ઘરે પહોંચી. સુશાંતએ બ્રાંદ્રા વેસ્ટ મોન્ટ બ્લેન્ક બિલ્ડિંગના છઠ્ઠા અને સાતમા માળાના 4 ફલેટ્સને 3 વર્ષ માટે લીઝ પર રાખ્યા હતા. દર મહિનાનું ભાડુ 4 લાખ 50 હજાર હતું. જે દર વર્ષે 10 ટકા વધવાનું હતું.

sushant-singh-rajput-used-to-pay-the-rent-of-450000-flats-every-month-cbi-questioned-owner- Jano dar mahine ketla rupiya bhadu chukavta hata sushant singh rajput malik ni pan CBI kari rai che puchparach

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

9 ડિસેમ્બર 2019એ આ ડુપ્લેક્સ ફ્લેટ લીઝ પર રાખ્યો હતો. જે 2022 સુધી હતો. CBIની ટીમ ફ્લેટના એગ્રીમેન્ટની કોપી લઈ લાલવાણી પરિવારની પાસે પહોંચી છે. સુશાંતે ચેક કે રોકડ ભાડુ આપ્યું છે, તેની તપાસ કરી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુશાંતસિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલી CBI ટીમે આજે કેસથી જોડાયેલા ઘણા લોકોની ફરીથી પૂછપરછ કરી. તેના નિવેદન મેચ ના થવા પર CBIની ટીમ ફરી સુશાંતસિંહ રાજપૂતના ફ્લેટ પર પહોંચી. જ્યાં તેમની બોડી મળી હતી. સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણી, કુક નીરજ અને અન્ય સ્ટાફ મેમ્બર દીપેશ સાથે પૂછપરછ કરવામાં આવી હતી. તેમના નિવેદનોમાં વિરોધાભાસ હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

CBIની પૂછપરછમાં નીરજ, દીપેશ અને સિદ્ધાર્થના નિવેદનોમાં વિરોધાભાસ હતો. ત્યારબાદ CBIની ટીમ એક વખત ફરી સુશાંતના ઘરે પહોંચી, જ્યાં તેમની બોડી મળી હતી ,CBIની ટીમ ત્રણે લોકોને સાથે લઈ ગઈ છે. જ્યાં તેમના નિવેદનો ફરીથી મેચ કરવામાં આવશે.

Latest News Updates

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">