એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના વાઈરસની ઝપેટમાં

એર ઈન્ડિયાના પાયલટ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. એર ઈન્ડિયાના 5 પાયલટના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. ઉડાન ભર્યાના 72 કલાક પહેલા થયેલી તપાસમાં તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ તમામ પાયલટ મુંબઈમાં છે. 5 pilots of Air India found #COVID19 positive, during the pre-flight COVID test which is carried out 72 hours before […]

એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના વાઈરસની ઝપેટમાં
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:54 AM

એર ઈન્ડિયાના પાયલટ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. એર ઈન્ડિયાના 5 પાયલટના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. ઉડાન ભર્યાના 72 કલાક પહેલા થયેલી તપાસમાં તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ તમામ પાયલટ મુંબઈમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એર ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું કે આ પાયલટ કાર્ગો વિમાન લઈને ચીન જવાના હતા. એર ઈન્ડિયાના 5 પાયલટના રિપોર્ટ એ સમયે પોઝિટીવ આવ્યા છે, જ્યારે વિદેશ મહત્વપૂર્ણ ‘વંદે ભારત મિશન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ સિવાય કોરોના લોકડાઉનની વચ્ચે દેશના અલગ અલગ વિસ્તારોમાં જરૂરી સામાન અને દવાઓ પહોંચાડવાની જવાબદારી નિભાવી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં એક મહિલા દર્દીનો મૃતદેહ મળ્યો, આત્મહત્યા કર્યા હોવાની આશંકા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં
દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો
દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો
મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ
મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ
હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન
હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન
અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો
અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો
પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત
પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત
હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ
હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ
RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું
મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું
રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ
રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">