મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેર યથાવત, 361 પોલીસકર્મીને પણ લાગ્યો ચેપ

મહારાષ્ટ્રમાં જાણે કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેમાં પણ કોરોના વિરૂદ્ધ યુદ્ધમાં ફ્રન્ટ વોરિયર કહેવાતા પોલીસકર્મીઓની હાલત કફોડી બની છે. મહારાષ્ટ્રમાં કુલ 361 પોલીસકર્મીને કોરોનાએ પોતાના સકંજામાં લીધા છે. 49 પોલીસકર્મીઓ એવા છે કે, જેમણે કોરોના સામેનો જંગ જીત્યો છે. જ્યારે  309 પોલીસકર્મીની સારવાર ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યમાં 3 પોલીસકર્મીએ કોરોનાના […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેર યથાવત, 361 પોલીસકર્મીને પણ લાગ્યો ચેપ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:47 PM

મહારાષ્ટ્રમાં જાણે કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેમાં પણ કોરોના વિરૂદ્ધ યુદ્ધમાં ફ્રન્ટ વોરિયર કહેવાતા પોલીસકર્મીઓની હાલત કફોડી બની છે. મહારાષ્ટ્રમાં કુલ 361 પોલીસકર્મીને કોરોનાએ પોતાના સકંજામાં લીધા છે. 49 પોલીસકર્મીઓ એવા છે કે, જેમણે કોરોના સામેનો જંગ જીત્યો છે. જ્યારે  309 પોલીસકર્મીની સારવાર ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યમાં 3 પોલીસકર્મીએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

lockdown-rules-will-be-tightened-in-maharashtra-private-offices-will-not-open-in-mumbai-pune

આ પણ વાંચો :  વરિષ્ઠ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દિલ્હી સ્થિત CRPF હેડક્વાર્ટર કરાયું સીલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 11,500ને પણ પાર પહોંચી ગઈ છે. જ્યારે દેશમાં કોરોના વાઈરસના 39900 કેસ નોંધાયા છે. આમ ત્રીજા ભાગના કેસ એકલાં મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં નિર્દેશો સાથે દારુની દુકાન ખોલવામાં આવશે. આ નિયમ રેડઝોનમાં પણ લાગુ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશમાં કોરોના વાઈરસથી 1301 લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં 521 મોત તો ફક્ત મહારાષ્ટ્રમાં જ છે. આમ મહારાષ્ટ્રની સ્થિતિ ગંભીર છે. મુંબઈ અને પૂણે વિસ્તારમાં ફોરવ્હીલ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મુંબઈ અને પૂણેમાં લોકડાઉનનું પાલન કડકાઈથી કરાવવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">