Radhika Merchant Net Worth : અનંત અંબાણીનું દિલ જીતનારી રાધિકા જાણો કેટલી સંપત્તિની માલકિન છે

રાધિકા મર્ચેટ (Radhika Merchant)ની નેટ વર્થ જાણી તમારા હોશ ઉડી જશે. મીડિયા રિપોર્ટસ તરફથી મળેલા સમાચાર અનુસાર રાધિકા મર્ચેટની નેટ વર્થ 8થી 10 કરોડ રુપિયાને આસપાસ છે

Radhika Merchant Net Worth : અનંત અંબાણીનું દિલ જીતનારી રાધિકા જાણો કેટલી સંપત્તિની માલકિન છે
અનંત અંબાણીનું દિલ જીતનારી રાધિકા, જાણો કેટલી સંપત્તિની માલકિન છેImage Credit source: instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 3:22 PM

Radhika Merchant Net Worth : અંબાણી નામ નહિ પરંતુ એક બ્રાંડ છે, મુકેશ અંબાણી (Mukesh Ambani) અને અંબાણી પરિવારથી સૌ કોઈ પરિચિત છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં અંબાણી પરિવારનું નામ હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી(Anant Ambani)ની પત્ની રાધિકા મર્ચેટ (Radhika Merchant)પણ હાલમાં દુનિયામાં ફેમસ છે, અંબાણી પરિવારની વહુ શું કરી રહી છે તે જાણવા લોકો ખુબ ઉત્સુક હોય છે, તો ચાલો જાણીએ કે, રાધિકા મર્ચેટ કેટલા કરોડની માલિક છે,

18 ડિસેમ્બર 1994માં જન્મેલી રાધિકા એક ક્લાસિકલ ડાન્સર, બિઝનેસમેન સાથે-સાથે મીડિયા ફેસના રુપે પણ જાણીતી છે. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી રાધિકા તેમના બોયફ્રેન્ડ અને મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મીડિયા રિપોર્ટસ અનુસાર અનંત અંબાણી પરિવારનો બિઝનેસ ચલાવે છે તો બીજી બાજુ તેમની પત્ની પણ તેના પપ્પાનો બિઝનેસ ચલાવે છે.રિપોર્ટ મુજબ રાધિકાની નેટ વર્થ 8 થી 10 કરોડની નજીક છે,જેની માત્ર એક માલકિન છે

શું છે રાધિકા મર્ચેટનું ફેમેલી બેકગ્રાઉન્ડ

ગુજરાતી પરિવારમાં જન્મેલી રાધિકાના પિતા એક જાણીતા ઉદ્યોગપતિ છે, મીડિયા રિપોર્ટસ અનુસાર તેના પિતા એક હેલ્થ કેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સીઈઓ અને ચેરમેન તરીકે કામ કરે છે, રાધિકાએ ન્યૂયૉર્કની યૂનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં બેચરલ ડિગ્રી લીધી છે, 8 વર્ષ સુધી ભારતનાટ્યમ ડાન્સની ટ્રેનિંગ લીધી છે.જ્યારે ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતનો વિદ્યાર્થી પ્રથમ વખત પદવીદાન સમારોહ દરમિયાન સ્ટેજ પરફોર્મન્સ આપે છે, ત્યારે તેને આરંગેત્રમ કહેવામાં આવે છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">