લાંબા સમય બાદ આખો અંબાણી પરિવાર એકસાથે જોવા મળ્યો હતો.

રાધિકા મર્ચન્ટના આરંગેત્રમ સમારોહમાં પરિવાર પહોંચ્યો હતો

વીડિયો જૂઓ

credit : Instant Bollywood

અંબાણી પરિવારના સૌથી નાના સભ્યની ઝલક મળી

ગુલાબી કુર્તામાં પૃથ્વીની ક્યૂટનેસએ સૌના દિલ જીતી લીધા હતા

મુકેશ અંબાણી અને આકાશ અંબાણી પણ  સુંદર લાગી રહ્યા હતા

અંબાણી પરિવારની ત્રણ પેઢીઓ એક ફ્રેમમાં જોવા મળી