Maharashtra Breaking news : ગાઢ નિંદ્રામાં હતા પરિવારના સભ્યો, ત્યારે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 7 લોકોના કરૂણ મોત

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના છાવણી વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં 7 લોકોનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે.

Maharashtra Breaking news : ગાઢ નિંદ્રામાં હતા પરિવારના સભ્યો, ત્યારે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 7 લોકોના કરૂણ મોત
fire in sambhaji nagar
Follow Us:
| Updated on: Apr 03, 2024 | 8:57 AM

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. સંભાજીનગરના છાવણી વિસ્તારમાં આવેલા એક મકાનમાં રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા.

સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

મળતી માહિતી મુજબ માર્યા ગયેલા 7 લોકોમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે પરિવાર સૂતો હતો. હાલ તમામ મૃતદેહોને છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

(Credit Source : ANI )

પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત

સરકારી હોસ્પિટલની બહાર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાંની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.

પરિવારના આટલા લોકોના થયા મોત

જણાવવામાં આવી રહ્યું છે કે, બેટરી વાળું વાહન ચાર્જિંગમાં હતું અને તેમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મૃત્યુ પામેલાઓમાં અસીમ, પરી, વસીમ શેખ (30), તનવીર વસીમ (23), હમીદા બેગમ (50), શેખ સોહેલ (35) અને રેશ્મા શેખ (22)નો સમાવેશ થાય છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">