Hug Day Wishes : લગા કર ગલે મૈં તુઝસે અપને પ્યાર કા..તમારા પાર્ટનરને હગ ડે પર મોકલો આ મેસેજ
હગ ડેના દિવસે જે લોકો પોતાની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવામાં અસમર્થ હોય છે તેઓ તેમના પાર્ટનરને પ્રેમથી ગળે લગાવીને જ પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે. આ ખાસ અવસર પર, અમે આ દિવસને ખાસ અને સુંદર બનાવવા માટે તમારા માટે રોમેન્ટિક અને અદ્ભુત શાયરી અને સંદેશ લાવ્યા છે. જુઓ અહીં
હગ ડે 12મી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ભેટીને અને આલિંગન દ્વારા તેમના પ્રેમને વ્યક્ત કરવા માંગે છે.ના માત્ર પ્રેમીઓ પણ મિત્રો, પરિવાર અને સ્નેહનો પણ એકબીજાને ભેટીને તેમના જીવનમાં તમારા મહત્વને જણાવતા હોય છે. ત્યારે પ્રેમને વ્યક્ત કરવાની આ એક તક છે. આલિંગન એ શબ્દો કરતાં વધુ વાતચીત કરી શકે છે અને તમારી આસપાસના લોકો માટે તમારી પ્રશંસા દર્શાવવાની એક અદ્ભુત રીત છે. તેથી ભૂલશો નહીં પોતાના પરિવાર, મિત્રો કે કોઈ ખાસ વ્યક્તિને આલિંગન આપવા માટે આજે થોડો સમય કાઢો.
મોટોભાગે આ દિવસ પ્રેમીઓ એકબીજાને ભેટીને તેમના દિલની વાત કરતા હોય છે ત્યારે તેના પર કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે.
- જી ચાહે આજ તોંડ દૂં દુનિયા કી સારી રસ્મે, તેરા સાથ ચાહતા હૂં તેરા હાથ ચાહતા હૂં, બાંહો મેં તેરી રહના મૈં દિન રાત ચાહતા હૂં.
- દિલ કી એક હી ખ્વાહિશ હૈ, ધડકનો કી એક હી ઈચ્છા હૈ, કિ તુમ મુજે અપની બાહો મેં પનાહ દે દો, ઔર મેં બસ ખો જાઉં
- કોઈ કહે ઈસે જાદુ કી જપ્પી, કોઈ કહે ઈસે પ્યાર, મૌકા ખુબસુરત હૈ, આપકો ગલે લગાનેકા મેરે યાર
- તેરી બહોં મેં ઝિંદગી મેરી જન્નત હો ગયી, સારી કી સારી દુનિયા મેરી જૈસે ખૂબસૂરત હો ગયી….
- નારાઝગી કિતની ભી હો તુમસે પર તુમ્હે; છોડને કા ખયાલ આજ તક નહી આયા… હેપ્પી હગ ડે
- મોહબ્બત મેં બચ્ચો કી તરહ હોના ચાહિયે; જો મેરા હૈ તો મેરા હી હૈ કિસી ઔર કો ક્યૂ દું… હેપ્પી હગ ડે
- મેરી ઝિંદગી મેરી જાન હો તુમ, મેરે સુકૂન કા દુસરા નામ હો તુમ હેપ્પી હગ ડે
- જૈસે ભી હો જો ભી હો મેરે લિયે તુમ હી સબસે પરફેક્ટ હો.. હેપ્પી હગ ડે
- જીંદગી બહુત ખુબસુરત હૈ અગર સાથ નિભાને વાલા મતલબી ના હો તો.!! હેપ્પી હગ ડે
- અગર સંબંધ મેં એક દુસરે કો સમય દોગે; તો વો કભી ખતમ નહીં હોગે.. હેપ્પી હગ ડે