Insta Sad Shayari : ચલતે ચલતે બસ યહી સોચતે હૈ મેરે કદમ, કી કિસ તરફ મુડ જાઉં તો મુજે તુ મિલ જાયે..વાંચો શાયરી
પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક સેડ લવ શાયરી લઈને આવ્યા છે .જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો.

Instagram sad shayari
Shayari: આપણે જાણીએ છીએ કે ઘણા એવા પ્રેમીઓ છે કે જેમનો પ્રેમ પૂરો થતા પહેલા જ તૂટી જાય છે અને એવા પ્રેમીઓના દિલમાં પ્રેમ છુટ્યા પછી સારી લાગણી થતી નથી તેમનુ મન હમેંશા બેચેન રહે છે, તેમના દિલમાં એક બોજ હોય છે, તેઓ પોતાની લાગણી બીજા સાથે શેર કરવા માંગે છે, જેનો એક જ સીધો રસ્તો છે શાયરી. કેટલીક સેડ શાયરી જે વ્યક્તિ ખુદ જાતે કહી શકતો નથી તે કહી જાય છે ત્યારે આવી શાયરી ક્યાકને ક્યાક તેવા પ્રેમિઓને થોડી રાહત આપે છે.
ત્યારે આ પોસ્ટમાં કેટલીક ઈસ્ટાગ્રામ સેડ શાયરી લઈને આવ્યા છે જે તમે તમારી ઈન્સ્ટા પોસ્ટ કે સ્ટેટસમાં મુકીને તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે કહી શકો છો. સેડ શાયરી ખૂબ જ પસંદ આવી છે.
- અગર અલગ દિખના હૈ, દુનિયા કી ઈસ ભીડ મેં, તો વહ કરકે દિખાઓ, જો હાથોં કી લકીરોમેં લિખ્ખા હી ન હો.
- તેરે સિવા કોઈ નહીં થા પ્યારા મુજે, શાયદ ઈસી બાત કા ફાયદા ઉઠાયા તુને
- ચલતે ચલતે બસ યહી સોચતે હૈ મેરે કદમ, કી કિસ તરફ મુડ જાઉં તો મુજે તુ મિલ જાયે
- કિસી કો ગલત સમજને સે પહલે એકબાર , ઉસકે હાલાત જાનને કી કોશિસ જરુર કરો
- વક્ત ખરાબ હૈ તો, જૂકતા જા રહા હૂં મૈં, જબ દિમાગ ખરાબ હોગા તો, હિસાબ પલ પલ કા લે લૂંગા.
- તૂને મેરી બેતાબી દેખી હૈ, અબ મેરા સબ્ર દેખ, મૈં ઈતની ચૂપ હો જાઉંગી, કિ તૂ ચીખ ઉઠેગા
- કહ દૂંગી મહોબ્બત હુઈ થી પર, જિસસે હુઈ થી વો, મહોબ્બત કે કાબિલ ના થા.
- મિલ કર ખો જાના ભી મેરા નસીબ થા, વાહ યે દર્દ ભી કિતના અજીબ થા
- પહલે યકીન દિલાતે હૈ કી વો હમારે હૈ, ફિર ન જાને ક્યો ભૂલ જાતે હૈ.
- મહબૂબ કા ઘર હો યા ફરિશ્તો કી હો જમી, જો છોડ઼ દિયા ફિર ઉસે મુડ કર નહી દેખા
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે