AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Feeling Sad shayari: પ્રેમમાં મળેલી તકલીફોને દર્શાવતી ફિલિંગ સેડ શાયરી, વાંચો ગુજરાતીમાં

પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક  ફિલિંગ સેડ શાયરી લઈને આવ્યા છે .જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો.

Feeling Sad shayari: પ્રેમમાં મળેલી તકલીફોને દર્શાવતી ફિલિંગ સેડ શાયરી, વાંચો ગુજરાતીમાં
Feeling Sad shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 10:00 PM
Share

ઘણીવાર લોકો કોઈને કોઈ સમયે ઈમોશનલ થઈ જતા હોય છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને બિનશરતી પ્રેમ કરે છે અને તે વ્યક્તિ અચાનક જ તેનાથી દૂર થઈ જાય ત્યારે તે અંદરથી એકલો થઈ જાય છે અને તેની યાદમાં ઉદાસ રહેવા લાગે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિ નાની અમથી કોઈ વાત પણ યાદ આવી જાય તો તે દુખી થઈ જાય છે.

અને કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર થઈ જાય છે. આ સમયે અમે કેટલીક  ફિલિંગ સેડ શાયરી લઈને આવ્યા છે . જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈ જોઈ શકો છો.

  1. અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે, જિસ તરહ સૂખે હુયે ફૂલ કિતાબો મેં મિલેં !
  2. ઔર ભી દુખ હૈં જમાને મેં મોહબ્બત કે સિવા, રાહતેં ઔર ભી હૈં વસ્લ કી રાહત કે સિવા !
  3. કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા , કહીં જમીન કહીં આસમાં નહીં મિલતા
  4. ખુદ અપની મસ્તી હૈ જિસ ને મચાઈ હલચલ, નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ
  5. ઈશ્ક ને ગાલિબ નિકમ્મા કર દિયા, વર્ના હમ ભી આદમી થે કામ કે !
  6. ઈશ્ક પર જોર નહીં હૈ યે વો આતિશ ગાલિબ, કિ લગાયે ન લગે ઔર બુજાયે ન બને
  7. ઉડને દો પરિન્દો કો અભી શોખ હવા મેં, ફિર લૌટ કે બચપન કે જમાને નહીં આતે
  8. આંખે ન જીને દેંગી તિરી બે-વફા મુજે, ક્યૂં ખિડકિયોં સે જાક રહી હૈ કજા મુજે
  9. અદા સે દેખ લો જાતા રહે ગિલા દિલ કા , બસ ઈક નિગાહ પે ઠહરા હૈ ફૈસલા દિલ કા
  10. એ સનમ વસ્લ કી તદબીરોં સે ક્યા હોતા હૈ, વહીં હોતા હૈ મંજૂર-એ- ખુદા હોતા હૈ

આ પણ વાંચો: Emotional Heart touching Shayari: બિનશરતી પ્રેમની લાગણી દર્શાવતી ઈમોશનલ શાયરી, વાંચો ગુજરાતીમાં

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">