AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart touching Couple Shayari: તુમ સાથ હો તો દુનિયા અપની સી લગતી હૈ, વરના સીને મેં સાંસે ભી પરાઈ લગતી હૈ, વાંચો ગુજરાતી શાયરી

કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર કરી દે છે. આ સમયે અમે કેટલીક ઈમોશનલ શાયરી લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Heart touching Couple Shayari: તુમ સાથ હો તો દુનિયા અપની સી લગતી હૈ, વરના સીને મેં સાંસે ભી પરાઈ લગતી હૈ, વાંચો ગુજરાતી શાયરી
Heart touching Couple Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 10:15 PM
Share

ઘણીવાર લોકો કોઈને કોઈ સમયે ઈમોશનલ થઈ જતા હોય છે કારણ કે જ્યારે તે કોઈ વ્યક્તિને બિનશરતી પ્રેમ કરે છે અને તે વ્યક્તિ અચાનક જ તેનાથી દૂર થઈ જાય ત્યારે તે અંદરથી એકલો થઈ જાય છે અને તેની યાદમાં ઉદાસ રહેવા લાગે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિ નાની અમથી કોઈ વાત પણ યાદ આવી જાય તો લોકોની સાથે રહીને પણ નાખુશ રહેવા લાગે છે અને અંદરથી રડતો હોય છે.

કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર કરી દે છે. આ સમયે અમે કેટલીક ઈમોશનલ શાયરી લઈને આવ્યા છે . જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

આ પણ વાંચો: Good Evening Shayari: એક શામ આતી હૈ તેરી યાદ લે કર, એક શામ જાતી હૈ તેરી યાદ લે કર… વાંચો ગુજરાતી શાયરી

  1. દવા ન કામ આયી, કામ આયી ન દુઆ કોઈ, મરીજ ઈશ્ક થે આખીર, હકીમો સે શિકાયત ક્યાં.
  2. પતા ક્યા થા ઈશ્ક હો જાયેગા આપસે, હમેં તો બસ તેરા મુસ્કુરાના અચ્છા લગા થા.
  3. મુજે રિશ્તો કી લંબી કતારો સે મતલબ નહી, કોઈ દિલ સે હો મેરા , તો એક શખ્સ હી કાફી હૈ.
  4. મેરે હોઠો પર લફ્જ ભી અબ તેરી તલબ લેકર આતે હૈં, તેરે જિક્ર સે મહેકતે હૈં , તેરે સજદે મેં બિખર જાતે હૈં.
  5. એક હસરત હૈ આપકો મનાને કી, મગર આપ કભી , ખફા હી નહીં હોતે.
  6. નહીં બસતી કિસી ઔર કી સૂરત ઈન આંખો મેં, કાશ મૈને તુજે ઈતને ગૌર સે ના દેખા હોતા.
  7. મુલાકાત જરુરી હૈ અગર રિશ્તા નિભાના હૈ તો, વરના લગા કર ભૂલ જાને સે , પૌધે ભી સુખ જાતે હૈ.
  8. તુમ સાથ હો તો દુનિયા અપની સી લગતી હૈ, વરના સીને મેં સાંસે ભી પરાઈ સી લગતી હૈ.
  9. છીન લૂ તુજે દુનિયા સે, યે મેરે મેં નહીં મગર, મેરે દિલ સે તુજે કોઈ નિકાલ દે, યે ભી કિસી કે બસ મેં નહીં.
  10. કભી તુમ નારાજ હુએ તો હમ જુક જાયેંગે, કભી હમ નારાજ હો તો બસ ગલે લગા લેના.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">