Zindagi shayari : જિંદગી પર એકથી એક બહેતરીન શાયરીનો સંગ્રહ વાંચો ગુજરાતીમાં

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે

Zindagi shayari : જિંદગી પર એકથી એક બહેતરીન શાયરીનો સંગ્રહ વાંચો ગુજરાતીમાં
Zindagi Shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 10:00 PM

મિત્રો, આજે અમે ઝિંદગી પર શાયરી લઈને આવ્યા છીએ જે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. જીવનની આ વિશેષ કવિતાઓ તમને તમારા જીવનનો સાચો માર્ગ બતાવવામાં ચોક્કસપણે ઉપયોગી થઈ શકે છે, તમે ચોક્કસપણે આનાથી થોડું પ્રેરિત થશો. આ પોસ્ટમાં, અમે લાઇફ શાયરી ગુજરાતીમાં છે જેને આપણે ઝિંદગી શાયરી નામ આપ્યું છે. તમે પણ આ શાયરી તમારા મિત્રોને પણ મોકલી શકો છો.

આ અગાઉ અમે અનેક બેસ્ટ શાયરી તમારી સાથે શેર કરી છે ત્યારે આજના લેખમાં જિંદગી શાયરી પર કેટલીક બેહતરીન શાયરી લઈને આવ્યા છે.

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
  1. જબ નાદાન થે તો જિંદગી કે મજે લેતે થે , સમજદાર હુયે તો જિંદગી મજે લે રહી હૈ
  2. ખ્વાહિશ એ જિંદગી બસ ઈતની સી હૈ સાથ તુમ્હારા હો ઔર જિન્દગી કભી ખત્મ ન હો !
  3. અનજાન રાહોં પર ચલ રહા થા જિંદગી સે મુલાકાત હો ગઈ
  4. એ ગમ-એ-જિંદગી ન હો નારાજ, મુજકો આદત હૈ મુસ્કુરાને કી !
  5. જિંદગીમેં કુછ ખત્મ હોના જરુરી હોતા હૈ, કુછ નયા શુરુ કરને કે લિયે!
  6. જિંદગી કે હર દર્દ કો સહતા જા, ઔર અપની મંજિલ કી ઔર બઢતા જા !
  7. જિંદગી તૂ હી બતા કૈસે તુજસે પ્યાર કરુ , તેરી હર એક સુબહ મેરી ઉમ્ર કમ કર દેતી હૈ !
  8. સમંદર ન સહી પર એક નદી હોની ચાહિયે, તેરે શહરમેં જિંદગી કહીં તો હોની ચાહિયે !
  9. સબ કુછ મિલ જાયે અગર જિંદગી મેં તો ક્યા મજા, જિંદગી જીને કે લિયે એક કમી ભી જરુરી હૈ !
  10. જિંદગી હર બેબસી પર મુસ્કુરાતી હૈ ઔર કહતી હૈ અગર આજ ખુદ પર ભરોસા કરેગા તો કલ સબ તુજ પર ભરોસા કરેંગે !
  11. જરુરતો કી ફિકરમેં આંખે જાગ રહી હૈં, બસ ઈસી તરહ હમારી જિંદગી ભાગ રહી હૈં !
  12. જિંદગીમેં ખુશ રહને કા સબસે અચ્છા તરીકા, ઉમ્મીદ રભ સે રખ્ખો સબ સે નહીં !
  13. સસ્તેમેં લૂટ લેતી હૈ યહ દુનિયા અક્સર ઉન્હેં, જિન્હેં ખુદકી કીમત કા અંદાજા નહીં હોતા !

આ પણ વાંચો: Attitude Shayari : ઉસ મુકામ મેં મેરા ચિરાગ જલતા હૈ, જહા પહુચને મેં હવા કા દમ નિકલતા હૈ – જેવી એટિટ્યુડ શાયરી વાંચો

g clip-path="url(#clip0_868_265)">