AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Evening Shayari: એક શામ આતી હૈ તેરી યાદ લે કર, એક શામ જાતી હૈ તેરી યાદ લે કર… વાંચો ગુજરાતી શાયરી

સાંજ પર શાયરી લઈને આવ્યા છે.  અહીં હસીન ખુશખુશાલ સાંજ પર આ પોસ્ટ શેર કરવામાં આવી છે જે તમે વાંચીને તમે તમારા મિત્રો અને સબંધીઓને શેર કરી શકો છો.

Good Evening Shayari: એક શામ આતી હૈ તેરી યાદ લે કર, એક શામ જાતી હૈ તેરી યાદ લે કર... વાંચો ગુજરાતી શાયરી
Good Evening Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 9:30 PM
Share

મિત્રો આજે આ લેખમાં અમે સાંજ પર શાયરી લઈને આવ્યા છે.  અહીં હસીન ખુશખુશાલ સાંજ પર આ પોસ્ટ શેર કરવામાં આવી છે જે તમે વાંચીને તમે તમારા મિત્રો અને સબંધીઓને શેર કરી શકો છો. આ શાયરી તમે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શકો છો.

આજના આ લેખમાં શાંજ પર શાયરી માટે એકથી એક બહેતરીન શાયરીનુ કલેક્શન લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે કેટલીક લવ શાયરી , રોમેન્ટિક શાયરી જેવી અનેક શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે સાઈટ પર જઈને જોઈ, વાંચી અને શેર કરી શકો છો.

આ પણ વાંચો: Romantic love Shayari: અગર હૈ ઈશ્ક સચ્ચા તો નિગાહો સે બયાં હોગા,… પ્રેમની જબરદસ્ત શાયરી વાંચો ગુજરાતીમાં

  1. કભી તો આસમા સે ચાંદ ઉતરે જામ હો જાયે, તુમ્હારે નામ કી એક ખુબસુરત શામ હો જાયે..
  2. શામ સે આંખ મેં નમી સી હૈ, આજ ફિર આપ કી કમી સી હૈ..”
  3. હમ ભી એક શામ બહુત ઉલજે હુયે થે ખુદ મેં, એક શામ ઉસકો ભી હાલાત ને મોહલત નહી દી..
  4. ના ઉદાસ હો ના મલાલ કર કિસી બાત કા ના ખ્યાલ કર, કયી સાલ બાદ મિલે હૈ તો આજ મેરે નામ અપની શામ કર..
  5. કભી તો શામ ઢલે અપને ઘર ગયે હોતે , કિસી કી આંખો મેં રહ કર સંવર ગયે હોતે..
  6. નયી સુબહ પર નજર હૈ મગર આહ યે ભી ડર હૈ, યે સહર ભી રફ્તા-રફ્તા કહી શામ તક ના પહુંચે..
  7. યુ ન તો હર શામ ઉમ્મીદો મેં ગુઝારી જાતી હૈ, આજ કુછ બાત હૈ જો શામ પે રોના આયા.
  8. યાદ હૈ અબ તક તુઝસે બિછડને કી વો અંધેરી શામ મુઝે, તુ ખામોશ ખડા થા લેકિન બાતે કરતા થા કાજલ.
  9. વો ના આયેગા હમે માલુમ થા ઇસ શામ ભી, ઇન્તિઝાર ઉસ કા મગર કુછ સોચ કર કરતે રહે.
  10. જિંદગી કી હર સુબહ કુછ શરતે લેકર આતી હૈ, ઔર જિંદગી કી હર શામ કુછ તાજુરબે દેખર જાતી હૈ..

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">