Gulzar Birthday Special Shayari: ગુલઝાર સાહેબ દ્વારા લખવામાં આવેલી શાનદાર શાયરી વાંચો

|

Aug 18, 2023 | 9:53 AM

ગુલઝાર સાહેબે પોતાના કામથી આખી દુનિયામાં એક અલગ છાપ છોડી છે. જેનાથી સૌ લોકો અવગત છે. ગુલઝારે જે પણ લખ્યુ છે તેને કાયમ માટે અમર કરી દીધું.ગુલઝાર હિન્દી કવિતાનો અમૂલ્ય હીરો છે.

Gulzar Birthday Special Shayari: ગુલઝાર સાહેબ દ્વારા લખવામાં આવેલી શાનદાર શાયરી વાંચો
Gulzar Saheb

Follow us on

Happy Birthday Gulzar Saheb : ગુલઝાર સાહેબે પોતાના કામથી આખી દુનિયામાં એક અલગ છાપ છોડી છે. જેનાથી સૌ લોકો અવગત છે. ગુલઝારે જે પણ લખ્યુ છે તેને કાયમ માટે અમર કરી દીધું. ગુલઝાર હિન્દી કવિતાનો અમૂલ્ય હીરો છે. તેમને લખેલી શાયરી, સદાબહાર કવિતા ખુબ જ લોક પ્રિય છે. તો આજે ગુલઝાર સાહેબના જન્મ દિવસ પર તેમને લખેલી શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. આ શાયરી તમને ચોકસ પણ ગમશે. ગુલઝાર સાહેબ દ્વારા લખવામાં આવેલી શાયરી તમે સ્ટેટસમાં પણ મુક શકો છો.

આ પણ વાંચો : Parents Shayari : અપના સપના પૂરા હો ન હો અપને મા બાપ, કે સપનોં કો કભી ખાક મેં મત મિલાના – જેવી શાયરી વાંચો

Gulzar Shayari

  1. હમ સમજદાર ભી ઈતને હૈ કે, ઉનકા જૂઠ પકડ લેતે હૈ, ઔર ઉનકે દીવાને ભી ઈતને કે ફિર ભી યકીન કર લેતે હૈ
  2. દૌલત નહી શોહરત નહી, ન વાહ ચાહિએ, ” કૈસે હો ” બસ દો લફ્જો કી પરવાહ ચાહિએ
  3. આજનું રાશિફળ તારીખ : 28-01-2025
    પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
    વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
    દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
    Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
    ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
  4. કભી કભી જિંદગી એક પલ મેં ગુજર જાતી હૈ, કભી જિંદગી કા એક પલ નહી ગુજરતા
  5. જબ સે તુમ્હારે નામ કી મિસરી હોંઠ સે લગાઈ હૈ, મીઠા સા ગમ મીઠી સી તન્હાઈ હૈ
  6. પલક સે પાની ગિરા હૈ, તો ઉસકો ગિરને દો, કોઈ પુરાની તમન્ના, પિંઘલ રહી હોગી
  7. મૈને મૌત કો દેખા તો નહી, પર શાયદ વો બહુત ખુબસૂરત હોગી, કમબખ્ત જો ભી ઉસસે મિલતા હૈ, જીના હી છોડ દેતા હૈ
  8. દર્દ હલ્કા હૈ સાંસ ભારી હૈ, જિએ જાને કી રસ્મ જારી હૈ
  9. યૂં ભી ઈક બાર તો હોતા કિ સમુંદર બહતા, કોઈ અહેસાસ તો દરિયા કી અના કા હોતા
  10. બેશૂમાર મોહબ્બત હોગી ઉસ બારિશ કી બૂંદ કો ઈસ જમીન સે, યૂં હી નહી કોઈ મોહબ્બત મે ઈતના ગિર જાતા હૈ
  11. આપ કે બાદ હર ઘડી હમ ને, આપ કે સાથ હી ગુજારી હૈ
  12. મોહબ્બત લિબાસ નહી જો હર રોજ બદલ જાએ, મોહબ્બત કફન હૈ જો પહન કર ઉતારા નહી જાતા

 

Next Article