Independence day 2023 shayari : સ્વાતંત્ર્ય દિનના પર્વ પર આ ખાસ શાયરી વાંચો અને શેર કરો
સામાન્ય રીતે કોઈ પણ માણસ દેશભક્તિને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. પરંતુ કેટલીક દેશભક્તિની કવિતા, શાયરી, વાર્તા, ગીત એવી હોય છે જે વ્યક્તિમાં દેશભક્તિ જાગૃત કરે છે
shayari : સામાન્ય રીતે કોઈ પણ માણસ દેશભક્તિને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. પરંતુ કેટલીક દેશભક્તિની કવિતા, શાયરી, વાર્તા, ગીત એવી હોય છે જે વ્યક્તિમાં દેશભક્તિ જાગૃત કરે છે અને લોકોમાં ઉત્સાહ ભરે છે. તો આજે અમે તમારા માટે સ્વાતંત્ર્ય દિનના પર્વ પર ખાસ શાયરી લઈને આવ્યા છીએ. આજે અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં દેશભક્તિની શાયરી લઈને આવ્યા છીએ.
આ પણ વાંચો : Desh Bhakti Shayari : કારગિલ વિજય દિવસ પર દેશ ભક્તિની ખાસ શાયરી વાંચો
shayari
- વતન કી લાજ રખની હૈ, તિરંગે કો બચાના હૈ વતન પર મર મિટને કા, યહાં જજ્બા પુરાના હૈ
- વતન કે લિએ હો કુર્બાન વહી સચ્ચી જવાની હૈ, વતન સે બેવફા જો હોગા ઉસકા ખૂન પાની હૈ
- ઈસકી આબરુ ઔર અમન કે લિએ, મર મિટેંગે હમ અપને વતન કે લિએ
- જિનકા લહૂ વતન કે કામ આતા હૈ, ઉનકે હિસ્સે મેં યહ મુકામ આતા હૈ
- વતન પર શહીદો કો યૂં મુકામ મિલેગા, તિરંગે કે કફન કા ઈનામ મિલેગા
- તબ તક શહીદો કી શહાદત કા જિક્ર આએગા, જબ તક હિંદુસ્તના આજાદી કા યહ પર્વ મનાએગા
- વતન કી હિફાજત ઔર ઈસકી આબરુ કે લિએ, જિએંગે હમ ઈસી કી જુસ્તજૂ કે લિએ
- એક દિન શહીદ હોકર ઈસકી ખાક મેં મિલ જાએગે, મા કે આંચલ મેં પ્યાર ઔર તિરંગે કા કફન પાએંગે
- લહૂ હમારા એક હૈ, એક હમારી જાન હૈ, ઈસ દુનિયા મેં સબસે પ્યારા મેરા હિંદુસ્તાન હૈ
- ઈસ મિટ્ટી સે ના નિકલેગી લહૂ કી ખુશબૂ, મહક ઉઠેગી જબ શહાદત કી હવા આએગી