Parents Shayari : અપના સપના પૂરા હો ન હો અપને મા બાપ, કે સપનોં કો કભી ખાક મેં મત મિલાના – જેવી શાયરી વાંચો
આપણે બધાને રોજ અલગ અલગ શાયરી વાંચવાની આદત હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે તમારા જીવનની અમૂલ્ય ભેટ એટલે કે તમારા મમ્મી-પપ્પા માટેની શ્રેષ્ઠ શાયરી લઈને આવ્યા છીએ.
Shayari: આપણે બધાને રોજ અલગ અલગ શાયરી વાંચવાની આદત હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે તમારા જીવનની અમૂલ્ય ભેટ એટલે કે તમારા મમ્મી-પપ્પા માટેની શ્રેષ્ઠ શાયરી લઈને આવ્યા છીએ. કોઈ પણ વ્યક્તિના જીવનમાં માતા પિતા સાથેનો સબંધ દુનિયાનો સૌથી સુંદર સબંધ હોય છે. દુનિયામાં માત્ર માતા પિતા જ આપણા જીવનની નાનામાં નાની જરુરિયાતનું ધ્યાન રાખતા હોય છે. તો આજની સુંદર પેરેન્ટસ શાયરી તમારા માતા પિતા સાથે શેર કરો અને તેમને ખાસ અનુભવ કરાવો.
આ પણ વાંચો : Shaan Birthday Special : આ ગીતોએ બનાવ્યા ‘સુરોના સરતાજ’, અહીં જુઓ સિંગરનું સુપરહિટ પ્લેલિસ્ટ
- જિસ કે હોને સે મૈં ખુદ કો મુક્કમ્મલ માનતા હૂં, મેરે રબ કે બાદ મૈં બસ અપને મા – બાપ કો જાનતા હૂં
- આપકો કોઈ જરુરત નહી હૈ કિસી પૂજા- પાઠ કી, અગર આપને સેવા કી હોગી અપને મા – બાપ કી
- અપના સપના પૂરા હો ન હો અપને મા બાપ, કે સપનોં કો કભી ખાક મેં મત મિલાના
- મા બાપ કા હાથ પકડકર રખિયે, લોગો કે પાંવ પકડને કી જરુરત નહી પડેગી
- બાપ ચાહે અમીર હો યો ગરીબ અપની, ઔલાદ કે લિએ વો બાદશાહ હી હોતા હૈ
- ઈસ દુનિયા મેં બિના સ્વાર્થ કે, સિર્ફ માતા પિતા હી પ્યાર કર સકતે હૈ
- ઈસ દુનિયા મેં બિના સ્વાર્થ કે, સિર્ફ માતા પિતા હી પ્યાર કર સકતે હૈ
- ના આસંમા હોતા ન જમી હોતી, અગર મા તુમ ના હોતી
- સૂખતે હી પત્તે પેડ કો છોડ દેતે હૈ, મા બાપ કે બુઢે હોતે હી બચ્ચે રિશ્તે તોડ દેતે હૈ
- જિસ મજબૂત નીંવ પર ટિકે હૈ પૈર મેરે, વો કુછ ઔર નહી પિતાજી કે કંધે હૈ મેરે