AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best love shayari: મોહબ્બત કા મઝા તો ડૂબને કી કશ્મકશ મેં હૈ, જો હો માલૂમ ગહરાઈ તો દરિયા પાર ક્યા કરના…વાંચો પ્રેમ પર શાયરી

ટોપ 10 લવ શાયરી જે આજે અમે આ પોસ્ટમાં લઈને આવ્યા છે.  પ્રેમ એ નદી જેવો છે જે તમામ બંધનો તોડીને વહેતો રહે છે. પ્રેમ કવિતામાં એવો જાદુ છે કે તે હૃદયને શાંત કરે છે અને આપણને ખુશ રહેવામાં મદદ કરે છે.

Best love shayari: મોહબ્બત કા મઝા તો ડૂબને કી કશ્મકશ મેં હૈ, જો હો માલૂમ ગહરાઈ તો દરિયા પાર ક્યા કરના...વાંચો પ્રેમ પર શાયરી
Best love shayari quotes poetry for couple see here
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 10:00 PM
Share

પ્રેમને ભલે શબ્દોમાં બાંધી ન શકાય, પણ જ્યારે પ્રેમની સુંદર કવિતાની વાત આવે ત્યારે મનમાં અનેક નામો ઘૂમવા લાગે છે, જેમની પ્રેમ પર કવિતા હૃદયને સ્પર્શી જાય તેવી હોય છે. ટોપ 10 લવ શાયરી જે આજે અમે આ પોસ્ટમાં લઈને આવ્યા છે.  પ્રેમ એ નદી જેવો છે જે તમામ બંધનો તોડીને વહેતો રહે છે. પ્રેમ કવિતામાં એવો જાદુ છે કે તે હૃદયને શાંત કરે છે અને આપણને ખુશ રહેવામાં મદદ કરે છે.

  1. પનાહોં મેં જો આયા હો તો ઉસ પર વાર ક્યા કરના, જો દિલ હારા હુઆ હો ઉસપે ફિર અધિકાર ક્યા કરના !
  2. મોહબ્બત કા મઝા તો ડૂબને કી કશ્મકશ મેં હૈ, જો હો માલૂમ ગહરાઈ તો દરિયા પાર ક્યા કરના.
  3. મેરે જીને મેં મરને મેં તુમ્હારા નામ આયેગા, મેં સાંસ રોક લૂ ફિરાભી યાહી ઇલાઝમ આયેગા
  4. હર એક ધડકન મેં જબ તુમ હો તો ફિર અપરાધ ક્યા મેરા, અગર રાધા પુકારેંગી તો ફિર ઘનશ્યામ આયેગા.
  5. કહીં પર જગ લીએ તુમ બિન કહીં પર સો લિયે તુમ બિન, ભરી મહાફિલ મેં ભી અક્સર અકેલે હો લિએ તુમ બિન, યે પિછલે ચંદ વર્ષોં કી કમાઈ સાથ હૈ અપને, કભી તો હંસ લિએ તુમ બિન કભી તો રો લિએ તુમ બિન.
  6. કુછ ખોને મેં કુછ પાને મેં તેરી યાદ આતી હૈ, નમક આંખો મેં ગુલ જાને મેં તેરી યાદ આતી હૈ, તેરી અમૃત ભરી લહારોં કો ક્યા માલૂમ ગંગા માં, સમંદર પર વીરાને મેં તેરી યાદ આતી હૈ.
  7. તુમ્હારા ખ્વાબ જૈસે ગમ કો અપનાને સે ડરતા હૈ, હમારી આખો કા આસૂ ખુશી પાને સે ડરતા હૈ,
  8. અજબ હૈ લજ્જતે ગમ ભી જો મેરા દિલ અભી કલ તક, તેરે જાને સે ડરતા થા વો અબ આને સે ડરતા હૈ.
  9. અક્લ વાલોં કે મુકદ્દર મેં યહ જૂનૂન કહાં ગાલિબ, યહ ઇશ્ક વાલે હૈં જો હર ચીઝ લુટા દિયા કરતે હૈ.
  10. ખુદા કે વાસ્તે પરદા ના રૂખસાર સે ઉઠા ઝાલીમ, કહીં ઐસા ના હો જહાં ભી વહી કાફીર સનમ નિકાલે.

g clip-path="url(#clip0_868_265)">