Two Line Life Shayari: ઝિંદા રહેને કી અબ યે તરકીબ નિકાલી હૈ, ઝિંદા હોને કી ખબર સબસે છુપા લી હૈ….વાંચો જબરદસ્ત શાયરી

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે

Two Line Life Shayari: ઝિંદા રહેને કી અબ યે તરકીબ નિકાલી હૈ, ઝિંદા હોને કી ખબર સબસે છુપા લી હૈ....વાંચો જબરદસ્ત શાયરી
Life meaningful shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 10:00 PM

અહીં અમે હાર્ટ ટચિંગ ટુ લાઈન લાઈફ શાયરી લઈને આવ્યા છે. જે ઓછા શબ્દોમાં ઘણો બધો અર્થ સમજાવી જશે. કેટલીક કવિતાઓ વાંચવામાં ખૂબ લાંબી હોય છે અને ગઝલ પ્રકારની કવિતા 6 લીટીથી વધુ હોય છે, તેવી જ રીતે કવિતા પણ 2 લાઈન લાઈફ શાયરી લઈને આવ્યા છે

અમે આહી આપના માટે ખાસ 2 લાઈન જિન્દગી શાયરી રજૂ કરી રહ્યા છે જે તમે સરળતાથી યાદ રાખી શકો છો  તેમજ તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

  1. હમ અક્સર બોલતે થે કે નસીબ નહી બદલતા હૈ રોને સે, જિન્દગી ભર રોયે નહી હમ બસ ઈસ તસ્સલી સે
  2. એક વો સમય થા જબ સમય થા આજ યે સમય હૈ કિ સમય હી નહી
  3. આજનું રાશિફળ તારીખ : 18-10-2024
    સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
    કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
    દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
    સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
    પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?
  4. યે કશમકશ હૈ કૈસે બસર જિન્દગી કરે, પૈરોં કો કાટ ફેંકે યા ચાદર બડી કરે
  5. ડૂબના નહીં થા જિન્દગી કી નૈયા મેં, ઈસલિએ મૈને સપનો કી નાવ તૈયાર રખ્ખી.
  6. ઈસ દૌરે સિયાસત કા ઈતના સા ફસાના હૈ, બસ્તી ભી જલાની હૈ માતમ ભી મનાના હૈ
  7. કાશ મેં અપની જિન્દગી કા લાડલા હોતા, જીત મેરી હોતી ચાહે કોઈ ભી મામલા હોતા
  8. બંધ મુઠ્ઠી સે જો ઉડ જાતી હૈ કિસ્મત કી પરી ઈસ હથેલી મેં કોઈ છેદ પુરાના હોગા
  9. સુકૂન તબ જ્યાદા મિલતા હૈ, જિતને કમ જિન્દગી મેં લોગ હોતે હૈ
  10. હમ હી પથ્થર કે હો ગયે યે સોચકે કિ જિન્દગી તો ફૂલ બનેગી નહી
  11. ઝિંદા રહેને કી અબ યે તરકીબ નિકાલી હૈ, ઝિંદા હોને કી ખબર સબસે છુપા લી હૈ.
  12. સુના હૈ સહર મેં કાફી ચર્ચે હૈ, મેરી બદનમી કે લો બોલો મુઝે તો આદત હૈ સુરખિયોં મેં રહને કી

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">