Baby Names starting with Q: છોકરીનું નામ Q પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ
Baby Names starting with Q : ઘરમાં છોકરો કે છોકરી આવે તે પહેલા જ માતા-પિતા તેનું નામ (Baby Names) શોધવાની શરૂઆત કરી દે છે. અહીં અમે તમને Q અક્ષરથી શરૂ થતા છોકરીઓના સૌથી યુનિક નામ જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારી લિસ્ટમાં રાખી શકો છો. નામનો પહેલો અક્ષર છોકરીના જીવન પર સકારાત્મક અસર કરે છે. તમારામાં કયા ગુણ કે ખામીઓ છે, આ બધું તમારા નામના પહેલા અક્ષર પરથી જાણી શકાય છે.
Baby Names starting with Q : ભારતમાં બાળકનું નામ (Baby Names) રાખવાની પ્રથા જૂની છે. પરંતુ બદલાતા સમયની સાથે તેમના નામ રાખવાની રીત પણ બદલાઈ ગઈ છે. પહેલા બાળકોનું નામ પરિવારના વડીલ સભ્ય દ્વારા રાખવામાં આવતું હતું, પરંતુ હવે નવા યુગ સાથે માતા-પિતા પણ તેમના બાળકનું નામ યુનિક રાખવા માંગે છે. નામકરણમાં બાળકના નામનો પ્રથમ અક્ષર તેના જન્મની તારીખ અને સમય અનુસાર નક્કી કરવામાં આવે છે. આ પછી આ પહેલા અક્ષરના આધારે બાળકનું નામ રાખવામાં આવે છે.
નામનો પહેલો અક્ષર એ પણ જણાવે છે કે તેના જીવનમાં કઈ સમસ્યાઓ અને પડકારો આવવાના છે અને તેને કેટલી તકો મળવાની છે. છોકરીના ભવિષ્ય વિશે જાણવા માટે, ભવિષ્ય કહેનારા પહેલા તેને તેના નામનો પહેલો અક્ષર પૂછે છે.
નામનો પહેલો અક્ષર સૌથી મહત્વપૂર્ણ છે. નામનો પહેલો અક્ષર છોકરીના વ્યક્તિત્વ વિશે જણાવે છે. તમારો સ્વભાવ કેવો છે, તમારામાં કેટલી સારી-ખરાબ વસ્તુઓ છે, આ બધું અક્ષર દ્વારા કહેવામાં આવે છે. નામના પહેલા અક્ષર પરથી પણ જીવનમાં સફળતા અને નિષ્ફળતા જાણી શકાય છે. આ સિવાય તમારા નામના પહેલા અક્ષરથી તમે તમારા કરિયર, પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવન વિશે જાણી શકો છો.
ઘરમાં છોકરો કે છોકરી આવે તે પહેલા જ માતા-પિતા તેનું નામ શોધવાનું શરૂ કરી દે છે. અહીં અમે તમને M અક્ષરથી શરૂ થતા છોકરીઓના સૌથી યુનિક નામ જણાવવા જઈ રહ્યા છીએ. અહીં નામોની સાથે તેમના અર્થો પણ આપવામાં આવ્યા છે. તમે તમારી લિસ્ટમાં આ નામોનો સમાવેશ કરી શકો છો.
‘Q’ પરથી છોકરીઓના નામ
- કિયારા – ખૂબ જ સુંદર
- ક્વિન્સી – રાણીની જેમ
- ક્વિરીના – યોદ્ધા
- ક્વિશો – જવાબદાર
- કુમ્લા – આગ
- કાયનાત – બ્રહ્માંડ
- કીરાત – ભગવાનનો મહિમા
- કુશી – ખુશી
- કિરા – ઉદાર
- ક્વનીશા – આધુનિક નામ
- ક્વેન્ટિન – રાણી
- ક્વિટી – એક સુંદર છોકરી
આ પણ વાંચો: Baby Names starting with Q: છોકરાનું નામ Q પરથી રાખવું છે, તો આ આર્ટીકલમાંથી લો આઈડિયા
ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો