Baby Names starting with Q: છોકરાનું નામ Q પરથી રાખવું છે, તો આ આર્ટીકલમાંથી લો આઈડિયા

Baby Names starting with P: માતાપિતા એવા નામો શોધે છે જે અન્ય નામોથી હટકે હોય. પહેલા એક એવો રિવાજ હતો જેમાં ઘરના વડીલો બાળકોના નામ રાખતા હતા. પરંતુ હવે આ વાત બદલાઈ ગઈ છે. કારણ કે ઘરમાં નવું મહેમાન આવે તે પહેલા માતા-પિતા બાળકના નામ રાખવા અંગે વિચારવા લાગે છે. શું તમારા બાળકનું નામ (Baby Names) 'Q' પરથી રાખવું છે? જો તમારે આ Q અક્ષરમાંથી તમારા બાળકનું નામ રાખવું હોય તો આમાંથી એક યુનિક અને એટ્રેક્ટિવ નામ તમે પસંદ કરી શકશો.

Baby Names starting with Q: છોકરાનું નામ Q પરથી રાખવું છે, તો આ આર્ટીકલમાંથી લો આઈડિયા
Baby Names starting with QImage Credit source: Freepik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 8:47 PM

Baby Names starting with Q: બાળકોના નામ (Baby Names) રાખતી વખતે જે વસ્તુનું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવે છે તે પ્રથમ અક્ષર છે. ઘરમાં આવનાર નવા મહેમાનનું નામ રાખતી વખતે બીજી ઘણી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. માતા-પિતા ઉપરાંત ઘરના વડીલો પણ બાળકના નામમાં સંસ્કૃતિની ઝલક દેખાય તે જોવાનો પ્રયાસ કરે છે. માતાપિતા એવા નામો શોધે છે જેમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. શું તમારા બાળકનું નામ ‘Q’ પરથી રાખવું છે? જો તમારે આ અક્ષરમાંથી બાળકનું નામ પસંદ કરવું હોય તો આમાંથી એક યુનિક અને એટ્રેક્ટિવ નામ પસંદ કરો.

બદલાઈ ગઈ છે નામકરણની પેટર્ન

એક સમય હતો જ્યારે ઘરના વડીલો બાળકોના નામ રાખતા હતા. પરંતુ હવે વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. માતા-પિતા દુનિયામાં આવતા પહેલા બાળકને શું નામ આપવું તે વિચારવા લાગે છે. માતા-પિતા પ્રયત્ન કરે છે કે તેમના બાળકનું નામ અર્થપૂર્ણ તેમજ અલગ હોવું જોઈએ. કારણ કે તેનાથી તેને સમાજ અને દુનિયામાં એક અલગ ઓળખ મળે છે. ચાલો તમને ‘K’ થી શરૂ થતા કેટલાક અલગ-અલગ નામો વિશે જણાવીએ.

‘Q’ થી શરૂ થતા નામો

  • કુશ – પવિત્ર ઘાસ, ભગવાન રામનો પુત્ર
  • કતાર – વ્યાકુળ
  • કુતુબ – ઊંચા
  • કહર – ક્રોધ
  • કંવર – યુવાન રાજકુમાર
  • કાલિયા – એક વિશાળ સાપ
  • કંસ – પ્રાચીન સમયમાં મથુરાના રાજા ઉગ્રસેનનો પુત્ર
  • કંતારા – કઠોર અને ખૂબ જ રહસ્યમય જંગલ
  • કૈસર – ઉલ્કા
  • કાબિલ – સક્ષમ

આ પણ વાંચો: Baby Names starting with P : છોકરીનું નામ P પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ

B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">