ગ્રીન ઝોન એવા મોરબી જિલ્લામાં નોંધાયો કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ, જાણો વિગત

મોરબીમાં કોરોનાનો એકપણ એક્ટિવ પોઝિટિવ કેસ નહોતો અને તેના લીધે તેને ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યું હતું.  જો કે હવે એક કેસ વાંકાનેરના અરુણોદયનગરમાં નોંધાયા છે. આમ મોરબીમાં પહેલાં એક કેસ હતો તેને રજા આપી દેવાઈ હતી જેના લીધે એક્ટિવ કેસ નહોતો પણ આ વધુ એક કેસ આજે નોંધાયો છે. મોરબીના વાંકાનેરના અરુણોદયનગરમાં 62 વર્ષીય વુદ્ધનો […]

ગ્રીન ઝોન એવા મોરબી જિલ્લામાં નોંધાયો કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ, જાણો વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:51 AM

મોરબીમાં કોરોનાનો એકપણ એક્ટિવ પોઝિટિવ કેસ નહોતો અને તેના લીધે તેને ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યું હતું.  જો કે હવે એક કેસ વાંકાનેરના અરુણોદયનગરમાં નોંધાયા છે. આમ મોરબીમાં પહેલાં એક કેસ હતો તેને રજા આપી દેવાઈ હતી જેના લીધે એક્ટિવ કેસ નહોતો પણ આ વધુ એક કેસ આજે નોંધાયો છે. મોરબીના વાંકાનેરના અરુણોદયનગરમાં 62 વર્ષીય વુદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના લીધે તંત્ર ફરીથી હરકતમાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Yoga Day :કસરતની જગ્યાએ કરો માત્ર આટલી યોગ મુદ્રાઓ,અઢળક લાભ મળશે
Yoga Day 2024 : માત્ર ફરવા માટે જ નહીં પરંતુ યોગ માટે બેસ્ટ છે આ સ્થળો
Yoga Routines : રોજ યોગ કર્યા પછી પણ નથી મળતો ફાયદો, જાણો કારણ
આજનું રાશિફળ તારીખ : 20-06-2024
Beautiful Mommy, દીપિકા પાદુકોણે પહેલીવાર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, જુઓ તસવીર
33 રૂપિયાની કિંમતનો આ શેર નીકળ્યો બાજીગર... કિંમત પહોંચી 500 રૂપિયા સુધી

આ પણ વાંચો :  લોકડાઉન 3 પછી શું? આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એકવાર તમામ મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">