કૂવો ચોરસ કે ત્રિકોણના બદલે ગોળ જ કેમ હોય છે? કારણ છે રસપ્રદ

તમે અવારનવાર ઘણા કુવાઓ જોયા હશે, તેમાંથી મોટાભાગના કૂવામાં એક વસ્તુ સમાન હોય છે, અને તે છે તેનો આકાર. કુવાઓ ગોળાકાર જ હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂવો ચોરસ કે ત્રિકોણાકાર કેમ નથી હોતો, તે ગોળ જ કેમ હોય છે ? તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે.

કૂવો ચોરસ કે ત્રિકોણના બદલે ગોળ જ કેમ હોય છે? કારણ છે રસપ્રદ
well
Follow Us:
| Updated on: Mar 29, 2024 | 6:40 PM

દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જે તમે ઘણી વાર જોઈ હશે, પરંતુ તેમના વિશે તમારા મનમાં ક્યારેય કોઈ પ્રશ્ન નહીં ઊભો થયો હોય. તેમજ તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી નથી કે કંઈપણ બનાવવા પાછળનું કારણ શું હોઈ શકે. આવા તમામ પ્રશ્નો અને કારણોનો સીધો સંબંધ વિજ્ઞાન સાથે છે, પરંતુ કદાચ આપણે તેને પસંદગી, પરંપરા કે વલણ તરીકે સમજવાનું શરૂ કરીએ છીએ. જેમ કે તમે ગામડાઓમાં કૂવા ઘણી વખત જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂવાને ગોળાકાર કેમ બનાવવામાં આવે છે?

તમે અવારનવાર ઘણા કુવાઓ જોયા હશે, તેમાંથી મોટાભાગના કૂવામાં એક વસ્તુ સમાન હોય છે, અને તે છે તેનો આકાર. કુવાઓ ગોળાકાર જ હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂવો ચોરસ કે ત્રિકોણાકાર કેમ નથી હોતો, તે ગોળ જ કેમ હોય છે ? તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે.

કૂવાના ગોળ આકાર પાછળનું કારણ શું છે ?

કુવાઓમાંથી પાણી કાઢીને તેનો ઉપયોગ કરવાની પ્રથા સદીઓ જૂની છે. દાયકાઓથી ગ્રામ્ય વિસ્તારો કૂવાના પાણી પર નિર્ભર છે. આજે પણ ઘણા ગામો કુવાઓ પર નિર્ભર છે, પરંતુ ઘણા ગામડાઓમાં વિકાસ થયો છે અને કુવાઓનું સ્થાન નળ, બોરિંગ અને ટ્યુબવેલોએ લીધું છે. પરંતુ ગોળ કૂવો જોયા પછી તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કૂવો હંમેશા ગોળાકાર જ કેમ બનાવાય છે, જ્યારે પાણી ચોરસ, ષટકોણ અથવા ત્રિકોણાકાર કૂવામાં પણ રહી શકે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. કૂવાના આયુષ્યને લંબાવવા માટે તેને ગોળ આકાર આપવામાં આવે છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ગોળાકાર આકાર પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર

કૂવાને તમે ચોરસ, ષટ્કોણ અથવા ત્રિકોણ આકારનો બનાવી શકો છો. પણ તેની ઉંમર બહુ નહીં હોય. તેની પાછળનું કારણ એ છે કે જેટલા ખૂણા હશે તેટલા તે ખૂણાઓ પર પાણીનું દબાણ વધારે હશે. જેના કારણે તે ખૂણાઓમાં તિરાડો પડવા લાગે છે. જેના કારણે તે લાંબો સમય ટકી શકતા નથી. જ્યારે ગોળાકાર કૂવામાં ફાયદો એ છે કે દરેક દિવાલ સમાન હોવાને કારણે સમગ્ર કૂવામાં પાણીનું દબાણ એકસરખું રહે છે. જેના કારણે આ કુવાઓ માત્ર વર્ષો સુધી નહિ પણ દાયકાઓ સુધી અકબંધ રહે છે.

Latest News Updates

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">