દુનિયાની સૌથી નાની બેંક, જ્યાં બે જ લોકોનો સ્ટાફ કરે છે કામ! જાણો કઈ રીતે ટકી છે આ બેંક

કોઈપણ દેશની અર્થવ્યવસ્થામાં જો કોઈ મુખ્ય સુત્રધાર હોય તો તે બેંક હોય છે. કેમ કે આ જ એકમાત્ર કારણ છે જેના લીધે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા સુધરે છે અથવા બગડે છે. તો આજે એક એવી જ બેંકની વાત છે જ્યાં માત્ર બે જ લોકો કામ કરે છે.

દુનિયાની સૌથી નાની બેંક, જ્યાં બે જ લોકોનો સ્ટાફ કરે છે કામ! જાણો કઈ રીતે ટકી છે આ બેંક
The smallest bank in the world
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 12:13 PM

કોઈપણ દેશની પ્રગતિમાં બેંકની મહત્વની ભૂમિકા હોય છે. તથા દેશના અર્થતંત્રની નીવ તરીકે ઓળખાતા કૃષિ, ઉદ્યોગ, માર્ગ, વીજળી, ટેલિકોમ, શિક્ષણ, રિયલ એસ્ટેટના વિકાસ માટે બેંક એક મહત્વપૂર્ણ પરિબળ છે. માત્ર લોકો જ નહીં પરંતુ એવી ઘણી સરકારો છે જે વિકાસ માટે બેંકો પાસેથી લોન લે છે અને જેમ બધા જાણે છે કે જે દેશનું બેંકિંગ ક્ષેત્ર જેટલું વધુ વિકસિત તે દેશની પ્રગતિ એટલી સારી અને જ્યારે આવા દેશોની વાત થાય ત્યારે સૌથી પહેલું નામ અમેરિકાનું આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દેશમાં એક અનોખી બેંક પણ છે. જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.

આ પણ વાંચો: Karnataka Elections: જીતની નજીક આવતા જ કોંગ્રેસ એલર્ટ પર, મતગણતરી કેન્દ્રમાંથી જ ધારાસભ્યને એરલિફ્ટ કરવાની યોજના

આ વાત એટલા માટે થઇ રહી છે કેમ કે આ વિકસિત દેશમાં આ બેંક પાસે માત્ર થોડાક કરોડ રૂપિયા જ છે. જો આપણે એની કુલ સંપત્તિ જોઈએ તો માત્ર 3 મિલિયન અમેરિકન ડોલર જ છે એટલે કે જો આપણે આણે ભારતીય ચલણ પ્રમાણે જોવા જઈએ તો તે લગભગ 25 કરોડની આસપાસ જ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આટલી ઓછી સંપત્તિના કારણે આ દેશને સત્તાવાર રીતે સૌથી નાની બેંક તરીકે ઓળખવામાં છે. હવે વધારે સસ્પેન્સ ના બનાવતા તમને જણાવી દઈએ કે અહીં જે બેંકની વાત કરવામાં આવી રહી છે તેનું નામ કેન્ટલેન્ડ ફેડરલ સેવિંગ્સ એન્ડ લોન છે.

Royal Enfield ની સૌથી સસ્તી બાઇક, જાણો કિંમત
મોટો ફાયદો, 4 રૂપિયાના આ શેરની કિંમત પહોંચી 32 પાર, LIC પાસે છે 9,00,000 શેર
શ્વેતાની લાડલી Palak Tiwari નો વેકેશન લુક વાયરલ, જુઓ Photos
High Blood Pressure : બ્લડ પ્રેશરમાં વધવાથી સ્કિન પર દેખાય છે આ લક્ષણો, જાણો
અભિનેત્રીએ વિદેશી પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા, જુઓ ફોટો
Fatty Liverની સમસ્યાથી છો પરેશાન? અજમાવો આ ઘરેલુ ઉપાય

100 વર્ષ જૂની બેંક આ કારણોસર ટકી રહી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેંકની સ્થાપના વર્ષ 1920માં થઈ હતી. આ બેંકની સ્થાપના કેન્ટલેન્ડ, ઇન્ડિયાનામાં વર્તમાન CEOના પરદાદા દ્વારા કરવામાં આવી હતી. તે સમયથી આજદિન સુધી આ બેંક માત્ર ત્રણ પ્રકારની સુવિધા આપે છે. જેમાં સેવિંગ એકાઉન્ટ ખોલવા, હોમ લોન આપવી અને ડિપોઝિટનું પ્રમાણપત્ર ખોલવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ બેંકના સીઈઓ સેમસન કહે છે કે અહીંના ગ્રાહકો તેમના પૈસાને લઈને એકદમ સુરક્ષિત અનુભવતા હતા. કારણ કે તે 1920માં બેંક સ્ટોક એક્સચેન્જના ડીબેકલ દરમિયાન પણ બંધ થયું ન હતું. જેના કારણે બેંકના ગ્રાહકોનો વિશ્વાસ વધારે વધ્યો છે.

પોતાના ઈન્ટરવ્યુમાં સીઈઓએ આગળ કહ્યું કે તેમને લાગે છે કે આ બેંક તેમની સાથે બંધ થઈ જશે કારણ કે સમય સાથે ઘણી વસ્તુઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે પણ આ બેંકને માત્ર બે જ લોકો એકસાથે ચલાવે છે. આવી જૂની બેંક હજુ માત્ર બે જ લોકો ચલાવી રહ્યા છે. આ બેંકમાં હજુ પણ કેટલાક લોકોના બચત ખાતા છે અને કેટલાકની લોન ચાલી રહી છે. આ સિવાય બેંક પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
g clip-path="url(#clip0_868_265)">