અમદાવાદના બોપલમાં ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે, જુઓ Video

અમદાવાદમાં અનેક વાર આગના બનાવો સામે આવતા રહે છે. હાલ બોપલમાં આગ લાગવાની ઘટના બની છે. ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં આગ લાગી છે જેના વીડિયો સામે આવ્યા છે. 

અમદાવાદના બોપલમાં ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે, જુઓ Video
Follow Us:
| Updated on: Nov 16, 2024 | 12:19 AM

અમદાવાદમાં ફરી આગનો બનાવ સામે આવ્યો છે. બોપલ ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં આની ઘટના બની છે. આગ લાગતાં આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.

ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ હતી. લોકો ફસાયા હોવાની આશંકાના કોલ સાથે ફાયરની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. 22 માળની બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Royal Enfield ની સૌથી સસ્તી બાઇક, જાણો કિંમત
મોટો ફાયદો, 4 રૂપિયાના આ શેરની કિંમત પહોંચી 32 પાર, LIC પાસે છે 9,00,000 શેર
શ્વેતાની લાડલી Palak Tiwari નો વેકેશન લુક વાયરલ, જુઓ Photos
High Blood Pressure : બ્લડ પ્રેશરમાં વધવાથી સ્કિન પર દેખાય છે આ લક્ષણો, જાણો
અભિનેત્રીએ વિદેશી પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા, જુઓ ફોટો
Fatty Liverની સમસ્યાથી છો પરેશાન? અજમાવો આ ઘરેલુ ઉપાય

હાલ આગને ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ બાદ ફાયર સેફ્ટીની પૂરી સુવિધા છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.

ફાયર વિભાગના અધિકારીઓ સાથે વાત કરતાં સામે આવ્યું કે, થોડા સમયમાં આગ પર કાબૂ મેળવવામાં આવશે. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોને આગ માંથી રેસ્ક્યૂ કરી જેમને પણ નાની મોટી ઇજાઓ થઈ છે તેમને સ્ટ્રેચર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

22 માળની બિલ્ડિંગમાં 8 માં માળે આગ લાગી હોવાનું સામે આવ્યું. આગ લાગી તેના ઉપર અને નીચેના માળેથી લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આજે દેવ દિવાળી છે ત્યારે ફટાકડાને કારણે આગ લાગી છે કે સર્કિટના કારણે આગ લાગી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. tv9 સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના M બ્લોકમાં આ ઘટના બની. ઘભરાવાને કારણે 6 થી 7 લોકોને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. આગ પર અંતમાં કાબુ પણ મેળવવામાં આવ્યો હતો.

અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
g clip-path="url(#clip0_868_265)">