AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું કેનેડા બની શકે છે અમેરિકાનું 51મું રાજ્ય, બંને દેશોના બંધારણમાં છે ઉલ્લેખ, તો પછી ક્યાં છે અડચણ ?

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કેનેડાને યુએસનું 51મું રાજ્ય અને તેના પીએમ જસ્ટિન ટ્રુડોને તેના ગવર્નર તરીકે ગણાવ્યા હતા. ટ્રુડો રાજકીય સંકટમાં ફસાયેલા છે ત્યારે ટ્રમ્પ કેનેડા વિશે આ વાતો કહી રહ્યા છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે ટ્રમ્પ કેનેડાની નાજુક પરિસ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે.

શું કેનેડા બની શકે છે અમેરિકાનું 51મું રાજ્ય, બંને દેશોના બંધારણમાં છે ઉલ્લેખ, તો પછી ક્યાં છે અડચણ ?
Canada
| Updated on: Dec 30, 2024 | 7:27 PM
Share

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસોમાં જ ઘણી વખત કેનેડાને યુએસનું 51મું રાજ્ય અને તેના પીએમ જસ્ટિન ટ્રુડોને તેના ગવર્નર તરીકે ગણાવ્યા હતા. નાતાલના અવસર પર પણ તેમણે આ વાત ફરી કરી હતી. આ ઉપરાંત તેમણે આ પ્રસ્તાવના ફાયદા પણ ગણાવ્યા હતા. ટ્રમ્પ આ વાત ત્યારે કહી રહ્યા છે, જ્યારે તેમના દેશમાં ટ્રુડોની હાલત સારી નથી. દાયકાઓ પછી પ્રથમ વખત બંને દેશો વચ્ચે આ પ્રકારની વાતચીત થઈ રહી છે. જો કે, અમેરિકાના 50 રાજ્યોમાંથી ઘણા આ રીતે જ તોડમરોડ કરીને બન્યા છે. ટ્રમ્પે ઘણી વખત કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય અને ટ્રુડોને તેના ગવર્નર તરીકે ગણાવ્યા છે. પરંતુ ટ્રુડોએ એકવાર પણ આનો પ્રત્યુત્તર આપ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, કેનેડાના ગવર્નર જસ્ટિન ટ્રુડોના નાગરિકોને ખૂબ જ ઉંચો ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. પરંતુ જો...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">