શું મંગળ પર રહે છે એલિયન? NASAને મળ્યો કાટમાળ, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો

Mars: મંગળ સપાટી પર નાસાને 70 ફૂટ પહોળો કાટમાળ (Debris) જોવા મળ્યો છે, આ ભૌતિક વસ્તુ એલિયનનો કોઈ કાટમાળ હોય તેવી આશંકા છે, જાણો વૈજ્ઞાનિકો આ બાબત શું કહે છે.

શું મંગળ પર રહે છે એલિયન? NASAને મળ્યો કાટમાળ, જાણો શું કહે છે વૈજ્ઞાનિકો
Mars Debris
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 2:24 PM

અમેરિકી સ્પેસ એજન્સી નાસાના ઈન્જેન્યુઈટી હેલિકોપ્ટરને મંગળ (Mars)ની સપાટી પર કેટલાક કાટમાળ પથરાયેલા જોવા મળ્યો છે. તે કાટમાળ સાથે એક વિશાળ પેરાશૂટ પણ જોડાયેલું છે. કાટમાળને જોતા એવું લાગે છે કે તે ઉડી શકે તેવી વસ્તુ હશે, જે મંગળ ગ્રહની સપાટી પર તૂટેલી જોવા મળી છે. વિજ્ઞાનીઓના મતે કાટમાળ હજુ પણ ભૌતિક રીતે એકદમ ઠીક લાગે છે અને ક્રેશને કારણે તેનો આગળનો ભાગ જ વેરવિખેર થઈ ગયો છે. પેરાશૂટની પહોળાઈ 70 ફૂટ હોવાનું કહેવાય છે. મૂળ કાટમાળ (Debris) પણ ઘણો મોટો છે. પરંતુ, આ કાટમાળ બહારની દુનિયાથી મંગળ સુધીનો છે અને તેનાથી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. લેન્ડિંગની આ ઘટના ફેબ્રુઆરી 2021માં બની હતી.

આ કાટમાળ બીજી દુનિયાનો છે?

ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી દ્વારા બુધવારે ઈમેજ બહાર પાડવામાં આવ્યા પછી પર્સેવિરોન્સની પેરાશૂટ સિસ્ટમ માટે કામ કરનાર ઈજનેર ઈયાન ક્લાર્કે જણાવ્યું હતું કે “તેમાં ચોક્કસપણે કોઈ સાય-ફાઈ તત્વ છે. .’ તેણે કહ્યું છે કે ‘તે બીજી દુનિયામાંથી આવ્યો છે, નહીં?’ એક વર્ષથી પર્સેવિરેન્સ રોવર મંગળના ખડકોની શોધમાં તે જ જગ્યાએથી પસાર થયું છે જ્યાં તે ઉતર્યું હતું. રોવરનો રોબોટિક સાથી હેલિકોપ્ટર ઈન્જેન્યુટી તેની સાથે ચાલે છે.

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ
Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

ઉતરણ પહેલા લગભગ 3 કિમી પહેલા અલગ થયું હતું, પેરાશૂટ અને બેકશેલ રોવરથી ત્યારે અલગ થઈ ગયા હતા, જ્યારે તે 1.3 માઈલથી વધુ અથવા લગભગ 3 કિલોમીટરની ઊંચાઈએ હતા. તે બાદ સંચાલિત સિસ્ટમ સ્કાયક્રેનને પર્સેવિરેન્સ રોવરનું લેન્ડિંગ કરાવ્યુ હતુ. ત્યારબાદ બેકશેલ અને પેરાશૂટ તેનાથી ઉત્તર-પશ્ચિમમાં 1 માઈલથી વધુ દુર પડ્યા હતા અને ક્રેશ લેન્ડિંગને કારણે તેનો આ કાટમાળ છે.

બેકશલ 125 કિમીથી વધુની ઝડપે પડ્યુ હતું, લગભગ 15 ફૂટ વ્યાસ ધરાવતું બેકશેલ 125 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે મંગળ સાથે અથડાયુ હતું. એક વર્ષ વીતી ગયા પછી પણ તે તેમજ નજર આવ્યુ છે. પેરાશૂટના દોરડા પણ બેકશેલ તેની સાથે જોડાયેલા છે. જો કે એન્જિનિયરોએ આ ફોટોનો વિગતવાર અભ્યાસ શરૂ કર્યો છે.

ભવિષ્યના મંગળ મિશનમાં કામ કરશે

ભવિષ્યના મંગળ મિશનમાં મદદ કરશે બેકશેલનો અભ્યાસ ભવિષ્યના મિશન માટે નાસાને મદદરૂપ સાબિત થઈ શકે છે, જેમ કે લાલ ગ્રહ પરથી ખડક અને માટીને પૃથ્વી પર લાવવા અને તેના પર વ્યાપક અભ્યાસ કરવા. નાસાના માર્સ સેમ્પલ રિટર્ન મિશન તરીકે ઓળખાતા તે મિશનમાં મંગળની સપાટી પર બે લેન્ડર્સ લેન્ડ કરવાના રહેશે. એક રોવર, જે પર્સેવિરોન્સમાંથી ડ્રિલ્ડ માટી એકત્રિત કરશે અને એક નાનું રોકેટ જે નમૂનાને મંગળથી તેની ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરશે, જ્યાંથી અન્ય અવકાશયાન તેને પૃથ્વી પર પાછું લાવશે.

રોવર હાલ કામ કરી રહ્યું છે, બીજી તરફ પર્સેવિરોન્સ સતત તેના અભિયાનમાં વ્યસ્ત છે. 2 એપ્રિલના રોજ તેણે મંગળના નાના ચંદ્ર ફોબોસના ફોટાઓની સંપૂર્ણ શ્રેણી લીધી હતી, આ વખતે તે સૂર્યની સામેથી પસાર થયો અને આંશિક ગ્રહણ થયું હતું. ફોબોસની ભ્રમણકક્ષાની વિગતવાર ગણતરીઓ મંગળની આંતરિક રચના વિશે ઘણાં સંકેતો આપે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો :Vadodara: હરિધામ સોખડાના ગુણાતિત સ્વામીના અપમૃત્યુ કેસની તપાસ કરજણ CPIને સોંપવામાં આવી

આ પણ વાંચો :VNSGUનો નવો પ્રયોગ: હવે વિદ્યાર્થીઓ AC ક્લાસરૂમમાં નહીં ખુલ્લી છત નીચે લેશે શિક્ષણ

કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન
પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video
પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video
g clip-path="url(#clip0_868_265)">