AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પે ઈરાન સામે કરેલી સીઝફાયરની ઘોષણા એ વૈશ્વિક શાંતિનો પ્રયાસ કે બજાર બચાવવાનો આર્થિક પેંતરો?- વાંચો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના ઘટનાક્રમ વચ્ચે અચાનક એક એવી ઘટના બની જેમણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ ઈરાન સાથે પાંચ દિવસના સીઝફાયરની જાહેરાત કરી દીધી. ટ્રમ્પના આ નિવેદનથી એવું લાગ્યું કે જાણે યુદ્ધ હવે વિરામ તરફ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. અહીં વિગતવાર સમજીશું કે કેવી રીતે આ કહેવાતો સીઝફાયર માત્ર કાગળ પર રહ્યો અને તેની પાછળના અસલી કારણો શું હોઈ શકે છે.

ટ્રમ્પે ઈરાન સામે કરેલી સીઝફાયરની ઘોષણા એ વૈશ્વિક શાંતિનો પ્રયાસ કે બજાર બચાવવાનો આર્થિક પેંતરો?- વાંચો
| Updated on: May 15, 2026 | 4:58 PM
Share

પશ્ચિમ એશિયામાં હાલ ભારે અંધાધૂંધી અને અનિશ્ચિતતાનો માહોલ છે. મિસાઈલ હુમલાઓ અને આક્રમક નિવેદનો વચ્ચે અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક નાટ્યાત્મક જાહેરાત કરવામાં આવી. ‘5 દિવસનો સીઝફાયર’ (યુદ્ધવિરામ). આ જાહેરાતે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે, પરંતુ શું આ શાંતિનો ખરેખર પ્રારંભ છે કે પછી ટ્રમ્પની ‘પ્રેડિક્ટેબલ’ ગણાતી અનપ્રેડિક્ટેબિલિટીનો માત્ર એક નવો અધ્યાય? સોશિયલ મીડિયાના દાવાઓ અને જમીની હકીકત વચ્ચેનું અંતર તપાસવું અનિવાર્ય છે. ટ્રમ્પની સીજફાયરની એકપક્ષીય જાહેરાત, ઈરાનનો ઈનકાર આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નહીં ખોલે તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ પર ભીષણ હુમલો કરશે. ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાને નમવાને બદલે ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું. ઈરાને વળતી ધમકી આપી કે જો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવશે, તો...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
g clip-path="url(#clip0_868_265)">