પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર હુમલા બાદ શીખ યુવકની હત્યાથી તણાવ

પાકિસ્તાનમાં નનકાના સાહિબ પર હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો છે. પાકિસ્તાનમાં શીખ ધર્મના પવિત્ર સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો. શીખ વિરોધી નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. MEA: India strongly condemns targeted killing of minority Sikh community member in Peshawar ( #Pakistan ) that follows recent despicable vandalism & desecration of […]

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર હુમલા બાદ શીખ યુવકની હત્યાથી તણાવ
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 11:11 AM

પાકિસ્તાનમાં નનકાના સાહિબ પર હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો છે. પાકિસ્તાનમાં શીખ ધર્મના પવિત્ર સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો. શીખ વિરોધી નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાદ એક નવી ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં એક શીખની હત્યા કરી દેવાઈ છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પેશાવરમાં આ હત્યા કરવામાં આવી છે. કોઈ અજાણ્યા શખ્સે શીખ યુવાનની હત્યા કરી છે. યુવકની લાશ ચમકાની પોલીસ સ્ટેશનની પાસેથી મળી આવે છે. જે શીખ યુવાનની હત્યા પેશાવરમાં થઈ છે તેની ઓળખાણ રવીન્દ્ર સિંહ તરીકે થઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">