Atacama Desert: રણમાંથી બહાર આવ્યું 3000 વર્ષ જૂનું રહસ્ય, જાણો એ સૌથી ખુની સ્ટોરીની સચ્ચાઈ

Atacama Desert: વૈજ્ઞાનિકોએ ચિલીના અટાકામા રણ પર એક સંશોધન કર્યું છે. જેના કારણે આશ્ચર્યજનક ઘટસ્ફોટ થયા છે. આ સંશોધનમાં રણમાં મળી આવેલા હાડપિંજરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

Atacama Desert: રણમાંથી બહાર આવ્યું 3000 વર્ષ જૂનું રહસ્ય, જાણો એ સૌથી ખુની સ્ટોરીની સચ્ચાઈ
Chile atacama desert
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 6:17 PM

Atacama Desert Was Hotbed of Murderous Violence: દક્ષિણ અમેરિકા દેશમાં ચિલીનું અટાકામા રણ (Atacama Desert) પર થયેલું સંશોધન (Research) હાલ ચર્ચામાં છે. જેના કારણે તે 3000 વર્ષ જૂનું રહસ્ય સામે આવ્યું છે. જેને સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. સંશોધન પરથી ખબર પડી છે કે આ સ્થળ હિંસાનું કેન્દ્ર હતું. જ્યાં દર 10 માંથી એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. આ સંશોધન ચિલીની તારાપાકા યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે.

આ માટે તેમણે રણમાં મળી આવેલા આશરે 200 હાડપિંજરનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે માળીઓને નિયમિતપણે મારવામાં આવતા હતા. વિશ્લેષણ કરાયેલા 194 હાડપિંજરોમાંથી 40ની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે આ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. જે પુરાવા મળ્યા છે તે દર્શાવે છે કે 26 ટકા પુરુષો અને 15 ટકા મહિલાઓ પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. કેટલાક હુમલા પોઇન્ટેડ લાકડી દ્વારા કરવામાં આવ્યા હતા.

જે એટલા જીવલેણ હતા કે મગજનો ભાગ શરીરમાંથી બહાર પડતો હતો. જ્યારે ઘણા લોકોના ચહેરાના હાડકાં તૂટવાના કારણે મૃત્યુ પામ્યા હતા. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે શરીરના દરેક ભાગને ફટકારવાથી લોકો માર્યા ગયા હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અહીં આટલી બધી હિંસા કેમ થઈ? અટાકામા રણમાં આ હિંસા શા માટે થઈ તે વિશે કશું સ્પષ્ટપણે જાણી શકાયું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તેની પાછળનું કારણ રણમાં મર્યાદિત સંસાધનોની હાજરી અને ઓછી રહેવાની જગ્યા હતી. અટાકામા પ્રાચીન ભૂમિ સ્વરૂપોનું સ્થળ પણ છે જે લાલામા, ગરોળી અને માછલીને દર્શાવે છે.

જે રણના ઉત્તરપૂર્વમાં સ્થિત છે અને લગભગ 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે. અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે, રણની ગરમી અને શુષ્કતાને કારણે હાડપિંજરને સારી રીતે રહ્યા છે.

રણ દેખાવમાં મંગળ જેવું છે વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે સંભવ છે કે આ હિંસા સ્થાનિક જૂથો વચ્ચે સામાજિક અને પર્યાવરણીય અવરોધોને કારણે થઈ હતી. બીજી બાજુ, જો આપણે આજના અટાકામા રણની વાત કરીએ તો તેની હાલત કંઈક અંશે મંગળ જેવી છે. ત્યાં લાલ રંગની માટી, કાળા રંગની જ્વાળામુખી રેતીથી બનેલી લાવા અને સૂકી ઊંડી ખીણો છે.

ચિલીનું યુંજે નગર પણ આ રણની નજીક આવેલું છે. આ સ્થળની ગણતરી વિશ્વના સૌથી શુષ્ક સ્થળોમાં થાય છે. અહીં દાયકાઓથી વરસાદનું એક ટીપું પણ પડતું નથી. જેના કારણે અહીંની માટી ખૂબ સૂકી છે.

આ પણ વાંચો : Fisherman : માછીમારની જાળમાં એવું તે શું ફસાયું કે રાતોરાત બની ગયો કરોડપતિ !

આ પણ વાંચો : અત્યંત ફાયદાકારક : આ 5 છોડથી દૂર ભાગે છે મચ્છર, નથી સહન કરી શકતા તેની સુગંધ

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">