Chicago News: અમેરિકન સિંગર R Kellyને વધુ કાનૂની ઝટકો, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના અનેક કેસોમાં દોષિત, આટલા વર્ષની થઈ શકે છે સજા

અમેરિકન સિંગરે બુધવારે અનેક બાળ પોર્નોગ્રાફી આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે જૂનમાં તે પહેલાથી જ સેક્સ ટ્રાફિકિંગ અને હેરાફેરીનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. લગભગ 11 કલાક સુધી વિચાર-વિમર્શ કર્યા પછી જ્યુરીએ કેલીને દોષિત ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે શિકાગોમાં આવા ગુના માટે ઓછામાં ઓછી 5થી 10 વર્ષની જેલની સજા છે.

Chicago News: અમેરિકન સિંગર R Kellyને વધુ કાનૂની ઝટકો, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના અનેક કેસોમાં દોષિત, આટલા વર્ષની થઈ શકે છે સજા
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 12:23 PM

Chicago News: અમેરિકન સિંગર રોબર્ટ સિલ્વેસ્ટર કેલીને ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. બુધવારે, આર કેલીને તેની 14 વર્ષની પૌત્રીના દુરવ્યવહારની વીડિયો બનાવવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પીડિતા હાલ 37 વર્ષની છે. શિકાગોમાં એક મહિના સુધી ચાલેલા ટ્રાયલ બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, કેલી પર ત્રણ બાળ પોર્નોગ્રાફી ગુનાઓ સહિત 13માંથી છ કેસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. લગભગ 11 કલાક સુધી વિચાર-વિમર્શ કર્યા પછી જ્યુરીએ કેલીને દોષિત ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે શિકાગોમાં આવા ગુના માટે ઓછામાં ઓછી 5થી 10 વર્ષની જેલની સજા છે.

આ પણ વાંચો: Chicago News : લોયોલા બીચ પર લાગ્યા ન્યૂડ બીચના પોસ્ટર, શિકાગોની એલ્ડરવુમને કર્યો આ ખુલાસો

નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં તે બ્રુકલિનમાં એક અલગ કેસમાં સેક્સ ટ્રાફિકિંગ અને રેકેટિંગ માટે દોષી સાબિત થયો હતો. જેના માટે તેને 30 વર્ષની જેલની સજા થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે કેલી પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો આરોપ હતો. તેના પર 2008માં તેમના રાજ્યના ટ્રાયલ સાથે ચેડા કરવાનો પણ આરોપ હતો. કેલી પર સગીર વયની છોકરીઓ સાથે સેક્સ માણવા સાથે વીડિયો બનાવવાનો પણ આરોપ હતો.

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, કેલી તેના સ્ટેટ ટ્રાયલ દરમિયાન હેરાફેરી અને ષડયંત્રના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો નથી. આ સિવાય જ્યુરીએ તેને ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરવાના ષડયંત્રના વધુ બે આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે.

શિકાગોના લોયોલા બીચ પર લાગ્યા ‘ન્યૂડ બીચ’ના પોસ્ટર

હાલમાં શિકાગોના લોયોલા બીચ પર એક વ્યક્તિએ એવી હરકત કરી જેને કારણે લોયોલા બીચ ચર્ચામાં છે. આ બીચ પર ન્યૂડ બીચનું સાઈન લગાડવામાં આવ્યુ હતુ. જેને જોઈને શિકાગોની અધિકારીઓ અને સ્થાનિક લોકો દંગ રહી ગયા હતા. એક અસામાજીક તત્વએ શિકાગોના એક લોકપ્રિય બીચ પર વિચિત્ર સાઈન બોર્ડ મૂકયુ હતુ. જેમાં લોકોને કહેવામાં આવ્યું કે આ લોયોલા બીચ એ હવે ન્યૂડ બીચ છે.

સિટી એલ્ડરમેન મારિયા ઇ. હેડને સોશિયલ મીડિયા પર આ સાઈન બોર્ડની એક તસવીર પોસ્ટ કરી અને જણાવ્યું કે , આ વાત ખોટી છે. આ બોર્ડને જલ્દી જ દૂર કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video