AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતંજલિએ કરી મોટી જાહેરાત, આ તારીખે પતંજલિ આપશે બેવડો ફાયદો

પંતજલિ ફુડ્સ લિમિટેડ રોકાણને બોનસ શેર આપવા જઈ રહી છે. જેને લઈ કંપનીએ રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી છે. તો ચાલો તમને જણાવીએ કે, બોનસ શેર વિશે વિસ્તારથી વાત કરીએ.

પતંજલિએ કરી મોટી જાહેરાત, આ તારીખે પતંજલિ આપશે બેવડો ફાયદો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2025 | 3:35 PM
Share

દેશની ફેમસ એફએમસી કંપની પતંજલિએ દિવાળી પહેલા શેર હોલ્ડર્સને બમ્પર ગિફટ આપવા જઈ રહી છે. કંપનીના રોકાણકારોને 1 શેર પર 2 શેર બોનસમાં આપવા જઈ રહી છે. જેના માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. બાબા રામદેવની આગેવાની વાળી કંપની પતંજલિ ફુડસ લિમિટેડે બોનસ શેર માટે 11 સપ્ટેમબર 2025ની તારીખ પસંદ કરી છે.પતંજલિ ફુડ્સ લિમિટેડ કંપની હજુ બીએસઆઈ પર લિસ્ટેડ છે. કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, 2 રુપિયાની ફેસ વેલ્યુ વાળા એક સ્ટોક પર રોકાણકારોને 2 શેર બોનસમાં આપવામાં આવશે.

કંપનીએ રેકોર્ડ ડેટની જાહેરાત કરી

આ માટે કંપનીએ રેકોર્ડ ડેટની જાહેરાત આગામી મહિને સપ્ટેમ્બરની નક્કી કરી છે. જે 11 સપ્ટેમ્બર 2025 છે.તેમજ કંપની બોનસ શેર પહેલા કપંની ડિવિડન્ડ પણ આપી રહી છે. પતંજલિએ આ માટે 3 સપ્ટેમબરની તારીખ નક્કી કરી છે,બાબા રામદેવની આગેવાની વાળી આ કંપનીએ 1 શેર પર 2 રુપિયાનું ડિવિડન્ડ પણ આપી રહી છે. આ પહેલા પણ કંપનીએ રોકાણકારોને વર્ષ 2024માં 2 વખત ડિવિડન્ડ આપ્યું હતુ. આ પહેલા 8 રુપિયા અને બીજી વખત 14 રુપિયાનું ડિવિડન્ડ ઓફર કર્યું હતુ.

કંપનીનું રિઝલ્ટ

પતંજલિ ફૂડ્સ લિમિટેડે જૂન ક્વાર્ટરમાં ઉત્તમ પરિણામો દર્શાવ્યા છે. કંપનીએ કુલ 8,899.70 કરોડ રૂપિયાની આવક મેળવી છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 7,177.17 કરોડ રૂપિયા કરતા ઘણી વધારે છે. કંપનીનો કુલ નફો 1,259.19 કરોડ રૂપિયા હતો, જે ગયા વર્ષ કરતા 23.81% વધુ છે. કર પછીનો નફો (PAT) 2.02% ના માર્જિન સાથે 180.39 કરોડ રૂપિયા હતો.

સેગમેન્ટથી કમાણી

  • ફૂડ અને અન્ય FMCG ઉત્પાદનોમાંથી રૂ. 1,660,67 કરોડ.
  • ઘર અને વ્યક્તિગત સંભાળમાંથી રૂ. 639.02 કરોડ.
  • ખાદ્ય તેલમાંથી રૂ. 6,685.86 કરોડની આવક થઈ.

કંપનીના શેરના હાલ

છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. બજારનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 693.86 પોઈન્ટના વધારા સાથે 81,306.85 પર બંધ થયો. સેન્સેક્સની મોટી કંપનીઓમાં પણ વેચવાલી જોવા મળી, જેની અસર પતંજલિ ફૂડ્સ લિમિટેડના શેર પર પણ પડી. પતંજલિના શેર 0.47 ટકાના નાના ઘટાડા સાથે 1804.05 રૂપિયા પર બંધ થયા.

બાબા રામદેવને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
g clip-path="url(#clip0_868_265)">