Liver Problem: બાળકોના શરીરમાં આ સમસ્યા છે લિવરની બીમારીના લક્ષણ, આ રીતે રાખો કાળજી

ડોક્ટર જણાવે છે કે લિવર ડિસિઝ થવાના ઘણા જેનેટિક કારણ પણ હોય છે. લિવરમાં એલ્ફા 1 પ્રોટીનના કારણે લિવર ડિસિઝ થાય છે. તે સિવાય નબળી ઈમ્યૂન સિસ્ટમ અને હેપેટાઈટિસ એ અને બીના કારણે પણ લિવર ડિસિઝ થવાનો ખતરો રહે છે.

Liver Problem: બાળકોના શરીરમાં આ સમસ્યા છે લિવરની બીમારીના લક્ષણ, આ રીતે રાખો કાળજી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 6:45 AM

દુનિયાભારમાં દર વર્ષે લિવરની બીમારીના દર્દી વધી રહ્યા છે. ખાનપાનની ખોટી આદતો તેનું સૌથી મોટુ કારણ છે. મોટાભાગના લોકોનું માનવું છે કે લિવર ડિસિઝ મોટી ઉંમરમાં જ થાય છે પણ એવુ નથી. બાળકોને પણ આ સમસ્યા થઈ શકે છે. બાળકોમાં જંક ફૂડ ખાવાની વધતી આદતના કારણે તેમને પણ લિવર ડિસિઝ થવાનો ખતરો વધી ગયો છે. બાળકોમાં લિવર ડિસિઝની શરૂઆત લિવર ઈન્ફેક્શનથી થાય છે.

ડોક્ટર જણાવે છે કે લિવર ડિસિઝ થવાના ઘણા જેનેટિક કારણ પણ હોય છે. લિવરમાં એલ્ફા 1 પ્રોટીનના કારણે લિવર ડિસિઝ થાય છે. તે સિવાય નબળી ઈમ્યૂન સિસ્ટમ અને હેપેટાઈટિસ એ અને બીના કારણે પણ લિવર ડિસિઝ થવાનો ખતરો રહે છે. બાળકોમાં લિવરની બીમારી થવા પર સૌથી પહેલા કમળો થાય છે. તેનાથી તેમની સ્કીન અને નખનો રંગ પીળો પડવા લાગે છે. જો કે લિવર ડિસિઝના લક્ષણોની સમયસર ઓળખ કરવાથી બીમારીની સરળતાથી સારવાર થઈ શકે છે.

આ પણ વાંચો: ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ… તમારી આંખો માટે શું વધારે સારું ? જાણો શું કહે છે નિષ્ણાંતો

Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?
શરીરમાં Gas કે Acid Reflux ના 5 સૌથી મોટા કારણ, જાણી લો
5,000 રૂપિયાના માસિક રોકાણ કરી, 2 કરોડ રૂપિયા ભેગા કરવાની રીત જાણી લો

લિવર ડિસિઝ થવા પર દેખાય છે આ લક્ષણ

પેટમાં દુખાવો થવાની સમસ્યાને લોકો સામાન્ય સમસ્યા માનીને નજરઅંદાજ કરે છે પણ આ ના કરવું જોઈએ. જો બાળકોને સતત પેટમાં દુખાવાની ફરિયાદ હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો બાળકનો મળ પીળો આવે અને આ સમસ્યા સતત ચાલુ રહે તો હોસ્પિટલમાં જઈને સારવાર કરાવો. આ બાબતમાં બેદરકાર ન રહો.

સ્કીન પીળી પડવી

સ્કીન પીળી પડવી લિવર ડિસિઝનો એક મોટો સંકેત હોય છે. તેને બિલકુલ પણ નજરઅંદાજ ના કરવો જોઈએ.

ભૂખ ઓછી લાગવી

જો બાળકને ભૂખ લાગવાની ઓછી થઈ ગઈ હોય તો આ લિવર ડિસિઝનો જ સંકેત છે. ભૂખ ઓછી લાગવાથી બાળકનું વજન પણ ઓછુ થઈ રહ્યું છે તો આ ચિંતાનું કારણ છે.

આ વાતનું રાખો ધ્યાન

  1. બાળકોને જંક ફૂડ ના ખવડાવો.
  2. હેપેટાઈટિસ થવા પર તરત સારવાર કરાવો.
  3. બાળકોના ડાયટમાં મેંદો અને મીઠાની માત્રા વધારે ના આપો.
  4. લાઈફસ્ટાઈલને યોગ્ય રાખો.
  5. લિવરમાં કોઈ સમસ્યાના લક્ષણ દેખાવા પર LFT કરાવી લો.

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
g clip-path="url(#clip0_868_265)">