Health : ચરબીવાળા લોકો ધ્યાનથી વાંચે, વિજ્ઞાને પણ સ્વીકાર્યું કે આ ખોરાકથી નાભિ આસપાસની ચરબી ઘટશે

આ ચરબી નાભિની આસપાસ બને છે જ્યારે આપણી કેલરીનું પ્રમાણ ખૂબ વધારે થઈ જાય છે અને આપણે શારીરિક રીતે ઓછા સક્રિય હોઈએ છીએ, જેના કારણે આ ચરબી શરીરમાં જમા થવા લાગે છે.

Health : ચરબીવાળા લોકો ધ્યાનથી વાંચે, વિજ્ઞાને પણ સ્વીકાર્યું કે આ ખોરાકથી નાભિ આસપાસની ચરબી ઘટશે
How to reduce navel fat (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 9:00 AM

જો તમને લાગે છે કે વજન(Weight ) ઘટાડવાનું ખૂબ જ સરળ કામ છે, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમે બિલકુલ ખોટા છો. વજન ઘટાડવું એ પોતાનામાં એક મુશ્કેલ કાર્ય છે અને ખાસ કરીને જ્યારે નાભિની(Navel ) આસપાસની ચરબીની વાત આવે છે, ત્યારે આ કાર્ય વધુ મુશ્કેલ(Difficult) બની જાય છે. શરીરના અન્ય ભાગોની તુલનામાં, નાભિની આસપાસની ચરબી ઓછી કરવી આપણા માટે ખૂબ જ મુશ્કેલ છે અને એટલું જ નહીં, આ ચરબી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જોખમી છે. નાભિની આસપાસ ચરબી ત્યારે જમા થાય છે જ્યારે તમારી કમરની અંદરની પેશીઓ ત્વચા પર જમા થવા લાગે છે અને આ ચરબી અન્ય અંગો પર વધવા લાગે છે.

નાભિની આસપાસની ચરબી તમારા બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે અને હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન પ્રતિકાર જેવા રોગોનું કારણ બને છે. જો તમને લાગે છે કે શરીરના કોઈપણ ભાગમાં ચરબી સરળતાથી ઓછી થઈ શકે છે, તો તમે બિલકુલ ખોટા છો. એક અભ્યાસ અનુસાર, એક ખાસ પ્રકારનો ખોરાક ખાવાથી નાભિની આસપાસ જમા થયેલી ચરબીને ઓછી કરવામાં મદદ મળે છે.

આ ખોરાક ખાવાથી નાભિની આસપાસ જમા થયેલી ચરબી ઓછી થઈ શકે છે

આ ચરબી નાભિની આસપાસ બને છે જ્યારે આપણી કેલરીનું પ્રમાણ ખૂબ વધારે થઈ જાય છે અને આપણે શારીરિક રીતે ઓછા સક્રિય હોઈએ છીએ, જેના કારણે આ ચરબી શરીરમાં જમા થવા લાગે છે. આ જ કારણ છે કે આપણા શરીરના વિવિધ ભાગો પર ચરબી ચઢવા લાગે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

શરીરના અન્ય ભાગોની તુલનામાં, પેટ પર પણ ચરબી જમા થવા લાગે છે કારણ કે આપણે લાંબા સમય સુધી બેસીએ છીએ. જો કે, સંશોધકો દાવો કરે છે કે જો તમે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર ખોરાક લો છો, તો તે નાભિની આસપાસની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે.

દહીં વજન કેવી રીતે ઘટાડી શકે છે

દહીં ખાવું એ હેલ્ધી વિકલ્પ છે પરંતુ શિયાળામાં લોકો ભાગ્યે જ તેનું સેવન કરે છે, પરંતુ જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો એક વાટકી સાદા દહીં તમારા શરીરને જરૂરી પોષક તત્વોની માત્રા પૂરી કરી શકે છે. એક વાટકી સાદા દહીંમાં લગભગ 20-23 ગ્રામ પ્રોટીન હોય છે અને તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે.

એટલું જ નહીં, તે તૃષ્ણાને ઘટાડવાનું પણ કામ કરે છે. તેમાં રહેલા પ્રોટીનને પચવામાં સમય લાગે છે, જેના કારણે તમારું મેટાબોલિઝમ લાંબા સમય સુધી બૂસ્ટ રહે છે. કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર હોવાથી તે તમારા હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

નાભિની આસપાસની ચરબી ઘટાડવાની અન્ય રીતો

જો તમે દહીં ખાવાના શોખીન નથી, તો નાભિની આસપાસની ચરબી ઘટાડવા માટે તમે આ ઉપાયો અપનાવી શકો છો.

1- એવી કસરતો કરો, જેનાથી તમારું પેટ ઓછું થાય.

2- ફાઇબરવાળા ખોરાક વધુ લો.

3- લાંબો સમય બેસી ન રહો.

4- તમારી મુદ્રાનું ધ્યાન રાખો.

5- આહારમાં વધુને વધુ પ્રોટીનનો સમાવેશ કરો.

6- તમારા ખાંડના સેવન પર પણ નજર રાખો.

7- આલ્કોહોલથી દૂર રહેવાનો પ્રયાસ કરો અને જો શક્ય હોય તો મર્યાદિત માત્રામાં સેવન કરો.

8- ઓછો તણાવ લો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

Health: પેશાબમાં બળતરા થવા પાછળ આ કારણ હોય શકે છે જવાબદાર, છુટકારો મેળવવા કરો આ ઉપાય

 Health: ઓછું પાણી પીવા છતાં વારે વારે જવું પડે છે વોશ રૂમ? જાણો કારણો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">