રાજ્યમાં મેઘ મહેર છતાં પણ ભાવનગરના શિહોર તાલુકાના સોનગઢમાં પાણીની સમસ્યા યથાવત્

|

Sep 07, 2019 | 11:09 AM

રાજ્યમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે અનેક ડેમ અને જળાશાયો છલકાતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. જો કે ભાવનગરના શિહોર તાલુકાના સોનગઢ ગામે પાણીની સમસ્યા છે. ગામમાં ગ્રામ પંચાયતની અવ્યવસ્થાને કારણે ભર ચોમાસામાં સમયસર પાણી નહીં મળતા ગ્રામજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સોનગઢ ગામમાં મહી-પરીએજ યોજનાથી પાણી આવે છે. રોચક VIDEO જોવા […]

રાજ્યમાં મેઘ મહેર છતાં પણ ભાવનગરના શિહોર તાલુકાના સોનગઢમાં પાણીની સમસ્યા યથાવત્

Follow us on

રાજ્યમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે અનેક ડેમ અને જળાશાયો છલકાતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. જો કે ભાવનગરના શિહોર તાલુકાના સોનગઢ ગામે પાણીની સમસ્યા છે. ગામમાં ગ્રામ પંચાયતની અવ્યવસ્થાને કારણે ભર ચોમાસામાં સમયસર પાણી નહીં મળતા ગ્રામજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સોનગઢ ગામમાં મહી-પરીએજ યોજનાથી પાણી આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં વિધાનસભાની 7 બેઠક પર પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠકો શરૂ, પોતાના જ પૂર્વ ધારાસભ્યોને હરાવવા કવાયત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામમાં 4 બોર અને એક જળાશાય પણ છે. જો કે ગ્રામપંચાયતના અંધેર વહીવટને કારણે ગ્રામજનોને નિયમીત પાણી નથી મળી રહ્યું. ગામમાં હાલ લોકોને પાણી મળવાનો કોઈ ચોક્કસ સમય નથી. કોઈ વાર પાણી રાત્રીના 2 વાગે આવે તો કોઈ વાર પાણી આવતું પણ નથી. જેના કારણે ગામની મહિલાઓને એક કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવુ પડે છે. ત્યારે ગામના લોકોની માગ છે કે મહી-પરીએજ યોજના સિવાય ગામના બોરવેલમાંથી પાણી આપવામાં આવે. જેથી પાણીની તકલીફ દૂર થાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article