લોકડાઉન છતાં હેર-આર્ટની દુકાન ખુલ્લી, વડોદરા પોલીસે 12 લોકોની ધરપકડ કરી

વડોદરામાં લોકડાઉન છતાં પાણીગેટ વિસ્તારમાં હેર-આર્ટની દુકાન ખુલ્લી હતી, જેની પર પોલીસે કાર્યવાહી કરી છે. હેર-આર્ટની દુકાનમાંથી 12 લોકોની વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દુકાનના માલિક સહિત તમામ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું […]

લોકડાઉન છતાં હેર-આર્ટની દુકાન ખુલ્લી, વડોદરા પોલીસે 12 લોકોની ધરપકડ કરી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:24 AM

વડોદરામાં લોકડાઉન છતાં પાણીગેટ વિસ્તારમાં હેર-આર્ટની દુકાન ખુલ્લી હતી, જેની પર પોલીસે કાર્યવાહી કરી છે. હેર-આર્ટની દુકાનમાંથી 12 લોકોની વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દુકાનના માલિક સહિત તમામ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">