ગાંધી અને સરદારની ધરતી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન અને સમગ્ર કાર્યક્રમની જાણો માહિતી

24 મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે સુવર્ણ રહેશે. વિશ્વની બે મોટી મહાસત્તાઓનું મિલન એક મંચ ઉપર સાથે દેખાશે. જેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા ઓફિશિયલ શિડ્યુલ્ડ સામે આવ્યું છે. 24 મી ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ અમદાવાદ એરપોર્ટ પર 11:40 કલાકે આગમન કરશે. તો 12:15 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યાર […]

ગાંધી અને સરદારની ધરતી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન અને સમગ્ર કાર્યક્રમની જાણો માહિતી
Follow Us:
| Updated on: Feb 23, 2020 | 1:53 PM

24 મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે સુવર્ણ રહેશે. વિશ્વની બે મોટી મહાસત્તાઓનું મિલન એક મંચ ઉપર સાથે દેખાશે. જેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા ઓફિશિયલ શિડ્યુલ્ડ સામે આવ્યું છે. 24 મી ફેબ્રુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ અમદાવાદ એરપોર્ટ પર 11:40 કલાકે આગમન કરશે. તો 12:15 કલાકે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યાર બાદ બપોરે 1:05 કલાકે મોટેરા સ્ટેડિયમમાં સંબોધન કરશે.

આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત સાથે ગુજરાતી વાનગીઓનો પણ સ્વાદ માણશે

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ત્યાર બાદ તેઓ 2:30 કલાકે એરપોર્ટ જવા રવાના થશે. અને 3:30 કલાકે આગ્રા જવા રવાના થશે. ત્યાર બાદ તેમનું 4:45 કલાકે આગ્રા એરપોર્ટ પર આગમન થશે. અને 5:15 કલાકે તાજમહેલની મુલાકાત લેશે. જે બાદ તેઓ 6:45 કલાકે દિલ્લી જવા રવાના થશે..જ્યા 7:30 કલાકે દિલ્લી એરપોર્ટ પર તેમનું આગમન થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો 25 મી ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે, ત્યાર બાદ 10:30 કલાકે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અને 11:00 કલાકે વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજી, બપોરે 12:40 કલાકે કરારોની આપલે કરશે. તો સાંજે 7.30 કલાકે રાષ્ટ્રપતિ સાથે બેઠક પૂર્ણ થયા બાદ ટ્રમ્પનો કાફલો 10 કલાકે અમેરિકા જવા રવાના થશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">