સુરત શહેરમાં રોડ બેસી જવાની ઘટના યથાવત, પહેલા વરસાદમાં સુરતની સ્થિતિ ખરાબ, જુઓ વીડિયો

સુરતમાં ભારે વરસાદને કારણે વેસુમાં રોડ બેસી ગયો છે. વેસુના સર્વિસ રોડ પર ગાબડા પડ્યા છે. ચોમાસાના પ્રારંભેજ આ સ્થિતિના કારણે લોકો મહાનગર પાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. 

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 02, 2024 | 10:00 AM

સુરતમાં ભારે વરસાદને કારણે વેસુમાં રોડ બેસી ગયો છે. વેસુના સર્વિસ રોડ પર ગાબડા પડ્યા છે. ચોમાસાના પ્રારંભેજ આ સ્થિતિના કારણે લોકો મહાનગર પાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

પહેલા પણ એક વખત રોડનું પેચ વર્ક થયું હતું. ફરી એક વખત ગાબડા પડતા રોડની કામગીરી પર સવાલ ઉભા થયા છે. તંત્ર દ્વારા બનાવાયેલા રોડ વરસાદ સાથે ધોવાઈ જતા મસમોટા ખાડા પડી જાય છે.

લોકોનું આ માર્ગ ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. તંત્ર ગાબડાં પર પુરાણ કરી સમસ્યા હલ કરવાનો સંતોષ માને છે પણ સમયસ ઠેરની ઠેર રહે છે.

Follow Us:
આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી

ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું

ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા

રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર

ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી

તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના

બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ

લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ

g clip-path="url(#clip0_868_265)">