Surat : આ દિવાળીમાં ગોવા પ્રવાસીઓથી ઉભરાશે, ત્રણેય સ્પેશ્યલ ટ્રેન થઇ ગઈ બુક

દિવાળી પર શહેરીજનો ગોવા ફરવા માટે જઈ શકે તે માટે રેલવે વિભાગ દ્વારા ત્રણ સ્પેશ્યલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી. અને આશ્ચ્ર્યની વચ્ચે આ ત્રણેય સ્પેશ્યલ ટ્રેનો ગણતરીના દિવસોમાં જ ફૂલ બુક થઇ ગઈ છે.

Surat : આ દિવાળીમાં ગોવા પ્રવાસીઓથી ઉભરાશે, ત્રણેય સ્પેશ્યલ ટ્રેન થઇ ગઈ બુક
Surat: Goa to be flooded with Suratis this Diwali, all three special trains booked
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 3:10 PM

કોરોના (Corona )પછી બધું હવે પૂર્વવત થઇ રહ્યું છે. કોરોનાના કેસો ઘટી જતા હવે પ્રતિબંધો માં છૂટછાટ મળવા લાગી છે. પ્રવાસન સ્થળો(Tourist Spot ) પણ ખુલવા લગતા શહેરીજનોએ હવે આખા વર્ષનો થાક ઉતારવા અને રિફ્રેશ થવા મિત્રો અને પરિવારજનો સાથે બહારગામ હરવા ફરવાના સ્થળે જવાની યોજના બનાવી રહ્યા છે. તેવામાં જો સુરતથી તમે પણ હરવા ફરવા માટે ગોવા(Goa ) જવાનો વિચાર કરી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે છે.

દિવાળી પર શહેરીજનો ગોવા ફરવા માટે જઈ શકે તે માટે રેલવે વિભાગ દ્વારા ત્રણ સ્પેશ્યલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી. અને આશ્ચ્ર્યની વચ્ચે આ ત્રણેય સ્પેશ્યલ ટ્રેનો ગણતરીના દિવસોમાં જ ફૂલ બુક થઇ ગઈ છે. ત્રણેય ટ્રેનના તમામ ક્લાસમાં વેઇટિંગ આવી રહ્યું છે. આ વખતે સુરતથી હરવા ફરવાના સ્થળ તરીકે સુરતીઓની પહેલી પસંદગી ગોવા છે.

ગયા વર્ષે કોરોનાના કારણે ટ્રાવેલ બિઝનેસ સંપૂર્ણ ઠપ્પ હતો પણ આ વર્ષે દિવાળીમાં કોરોનાના કેસો ઘટતા મોટી રાહત થઇ છે. અને લોકો હરવા ફરવા માટે જવાનો વિચાર કરી રહ્યા છે. ટ્રાવેલ એજન્ટોનું માનીએ તો સુરતથી દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે ગોવા, લદ્દાખ, મનાલી, કેરલા અને રાજસ્થાન ટોપ 5 લિસ્ટમાં છે. જયારે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે સૌથી પહેલા દુબઇ અને માલદીવ્સ પ્રાયોરિટીમાં છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ વખતે ફક્ત ટ્રેન જ નહીં પણ બસ ઉપરાંત ફ્લાઇટ મારફેટે જનારાની સંખ્યા પણ વધી ગઈ છ્હે. ફ્લાઈટનું ભાડું પણ વધીને 12 હજારને પાર થઇ ગયું છે. 2જી નવેમ્બરે સુરત થઇ ગોવા જતી ભાવનગર-કોચૂવેલી એક્સપ્રેસમાં પણ વેઇટિંગ બોલાઈ રહ્યું છે. આ જ રીતે સુરત-કરમાલી સ્પેશ્યલ ફેસ્ટિવલ ટ્રેનમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. ઋષિકેશ-કોચૂવલી સ્પેશ્યલ ટ્રેનમાં પણ વેઇટિંગ છે.

તે જ પ્રમાણે જો ફ્લાઈટની વાત કરીએ તો સુરતથી ગોવા જનારી ફ્લાઈટમાં પણ ધસારો વધ્યો છે. આને આ જ કારણે 3 નવેમ્બરની ફ્લાઈટનું ભાડું 12 હજારને પાર થઇ ગયું છે. જયારે અન્ય શહેરોની ફ્લાઇટના ભાડા પણ 8 હજાર રૂપિયા સુધી થઇ ગયા છે. આમ, દિવાળી પછી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસમાં પણ ચમકારો જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : સુરતમાં અનેક ડાયમંડ કંપનીઓને કારીગરોને દિવાળી બોનસ આપવા કલેકટરે તાકીદ કરી

આ પણ વાંચો : સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં 1600 વિધાર્થીઓ ઓનલાઇન ચોરી કરતાં પકડાયા

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">