IPL 2024 : અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, IPL રમી રહેલા આ 8 ખેલાડીઓને મળી તક

અફઘાનિસ્તાને ટી 20 વર્લ્ડકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. મહત્વની વાત એ છે કે, આઈપીએલ 2024માં રમી રહેલા 8 ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે. તેમજ કેપ્ટન પણ આઈપીએલ 2024માં રમી રહ્યો છે.

IPL 2024 : અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, IPL રમી રહેલા આ 8 ખેલાડીઓને મળી તક
Follow Us:
| Updated on: May 02, 2024 | 5:51 PM

અફઘાનિસ્તાને આ વર્ષે જૂનમાં વેસ્ટઈન્ડિઝ અને યુએસએમાં રમાનારા આઈસીસી વર્લ્ડકપ 2024 માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ગુજરાત ટાઈટન્સમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહેલા રાશિદ ખાનને અફઘાનિસ્તાનનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી 20 વર્લ્ડકપ 2024નું આયોજન 1 જૂનથી અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં કરવામાં આવ્યું છે. આ વખતે કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે. ટીમને 5-5 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

અફઘાનિસ્તાનના કુલ 8 ખેલાડીઓ

આઈપીએલ 2024માં અફઘાનિસ્તાનના કુલ 8 ખેલાડીઓ રમી રહ્યા છે. જેમાં રાશિદ ખાન, અમઝતુલ્લાહ ઓમરઝાઈ, નૂર અહમદ, ફઝલહક, ફારુકી નવીન ઉલ હક, મોહમ્મદ નબી, રહમાનુલ્લાહ ગુરબાઝ અને ગુલબદીન નાયબ પણ આઈપીએલ 2024ની ટીમનો ભાગ છે. આ ખેલાડીઓ આઈપીએલ 2024 બાદ ટી 20 વર્લ્ડકપ 2024માં પ્રદર્શન દેખાડશે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

T20 World Cup 2024 માટે અફઘાનિસ્તાન ટીમ આ પ્રકારે છે

રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ ઈશાક, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, નાંગ્યાલ ખરોતી, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી અને ફરીદ અહેમદ મલિક

રિઝર્વ ખેલાડીઓઃ સેદીક અટલ, હઝરતુલ્લા ઝાઝાઈ, સલીમ સફી.

T20 વર્લ્ડ કપ 2024 ગ્રુપ

ગ્રુપ A : ભારત, પાકિસ્તાન, આયરલેન્ડ, કેનેડા, અમેરિકા

ગ્રુપ B : ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા,નામીબિયા,સ્કોટલેન્ડ,ઓમાન

ગ્રુપ C : ન્યુઝીલેન્ડ, વેસ્ટઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાંડા, પાપુઆ ન્યુ ગિની

ગ્રુપ D : સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

તમને જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડકપ 2024 માટે કેનેડાની ટીમની પણ જાહેરાત થઈ છે. કેનેડા પહેલી વખત ટી 20 વર્લ્ડકપમાં ભાગ લઈ રહી છે. કેનેડાની કેપ્ટનશીપ ઓલરાઉન્ડર સાદ બિન ઝફરને સોંપવામાં આવી છે. આ વખતે અફઘાનિસ્તાનના ખેલાડીઓ આઈપીએલમાં તો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે હવે વર્લ્ડકપ 2024માં કેવું પ્રદર્શન કરે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : T20 World Cup 2024 All Teams Squads : ટી 20 વર્લ્ડકપ માટે આ ટીમે જાહેર કરી દીધી છે પોતાની ટીમ, જુઓ લિસ્ટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
g clip-path="url(#clip0_868_265)">