Porbandar: વર્ષોથી બંધ બસ સેવા શરૂ કરવાને બદલે ભાજપ કોંગ્રેસના આરોપ પ્રત્યારોપ

શહેરના સુદામા ચોકથી શહેરના તમામ 10 કિ.મી. વિસ્તારમાં મુસાફરીની સેવા આપવા પાલિકા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ટેન્ડરો કરી રહી છે, પરંતુ કેટલાક નિયમોને કારણે બે વાર ટેન્ડરો મંજૂર થયા નથી માટે હજુ ત્રીજા ટેન્ડર માટે પાલિકા પ્રયાસ કરી રહી છે. વર્ષોથી ચાલતી સીટી બસ સેવા લગભગ 30 વર્ષ કરતા વધુ સમયથી બંધ છે

Porbandar: વર્ષોથી બંધ બસ સેવા શરૂ કરવાને બદલે ભાજપ કોંગ્રેસના આરોપ પ્રત્યારોપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 2:10 PM

ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાની નગરી પોરબંદરમાં  (Porbandar) તમે યાત્રા કરવા જાવ તો તમને ફરવા માટે બસ  (City Bus) નહીં મળે કેમકે ભૂતકાળમાં ચાલતી સિટી બસ સેવા ઘણા સમયથી બંધ થઈ છે ને લઈને શહેરની સાથે યાત્રિકો પણ ખાનગી સેવામાં ખંખેરાઈ રહ્યા છે ત્યારે આ બસ ફરી શરૂ થશે કે કેમ ? એ અંગે પ્રવાસીઓ તેમજ શહેરીજનોમાં મોટો પ્રશ્ન છે.

પ્રવાસીઓને  પડી રહી છે મુશ્કેલી

શહેરના સુદામા ચોકથી શહેરના તમામ 10 કિ.મી. વિસ્તારમાં મુસાફરીની સેવા આપવા પાલિકા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ટેન્ડરો કરી રહી છે, પરંતુ કેટલાક નિયમોને કારણે બે વાર ટેન્ડરો મંજૂર થયા નથી માટે હજુ ત્રીજા ટેન્ડર માટે પાલિકા પ્રયાસ કરી રહી છે. વર્ષોથી ચાલતી સીટી બસ સેવા લગભગ 30 વર્ષ કરતા વધુ સમયથી બંધ છે ભૂતકાળમાં કોન્ટ્રાક્ટર મારફત પાલિકાએ સિટી બસ શરૂ કરી હતી, પરંતુ કોઈ કારણોસર બસ સેવા એક બે માસમાં જ બંધ થઈ ગઈ હતી હવે બદલાતા સમય સાથે લોકો ફરીથી બસ સેવા શરૂ કરવાની માગ કરી રહ્યા છે પોરબંદરમાં કીર્તિ મંદિર, સુદામા મંદિર, એરપોર્ટ, સાંદિપની આશ્રમ જેવા ફરવા અને જોવા લાયક સ્થળો છે જેને જોવા રોજના હજારો યાત્રિકો આવે છે પરંતુ તેમના માટે બસ સેવાની ખોટ છે અને પ્રવાસીઓને ખાનગી વાહનોમાં ફરવાને કારણે વધુ નાણા ચૂકવવા પડે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ભાજપ -કોંગ્રેસના આરોપ પ્રત્યારોપ

ગાંધીજીની આ જન્મભૂમિ કે ભક્ત સુદામાની નગરી જોવા હજારો લોકો આવતા હોય, પરંતુ તેમને શહેરમાં ફરવા માટે બસ જ ન હોય એ કેવી વાત ? પણ આ હકીકત છે. એટલે જ કોંગ્રેસે બસ સેવા બંધ કરવા પાછળ ભાજપ શાસિત નગરપાલિકાને આડે હાથ લેતાં ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ ભાજપના મતે કોંગ્રેસના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. બલકે ભાજપે તો સિટી બસ સેવા શરૂ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને ટૂંક સમયમાં બસ શરૂ થઈ પણ શકે છે. આ દાવાઓ વચ્ચે જોવું રહ્યું કે ખરેખર હવે કેટલા સમયમાં પોરબંદરમાં સિટી બેસ સેવા શરૂ   થાય છે અને શહેરી નાગરિકોને અને  પ્રવાસીઓને કયારે બસની સુવિધા પ્રાપ્ત થાય છે કે પછી  રાજકીય પક્ષો વાતોના વડાં કરીને જ બેસી રહેશે.

વિથ ઇનપુટ ક્રેડિટઃ હિતેશ ઠકરાર, પોરબંદર

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">