Breaking News : મહેસાણામાં PM નરેન્દ્ર મોદીએ 13 હજાર કરોડના વિકાસ કામોની આપી ભેટ, કહ્યુ-”દેવ સેવા પણ થઇ રહી છે અને દેશ સેવા પણ થઇ રહી છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી છે. તેમણે વાળીનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ પૂજા અર્ચના પણ કરી. આ સાથે જ ડિજિટલી 13 હજાર કરોથી વધુના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે.

Breaking News : મહેસાણામાં PM નરેન્દ્ર મોદીએ 13 હજાર કરોડના વિકાસ કામોની આપી ભેટ, કહ્યુ-''દેવ સેવા પણ થઇ રહી છે અને દેશ સેવા પણ થઇ રહી છે'
Follow Us:
| Updated on: Feb 22, 2024 | 2:38 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી છે. તેમણે વાળીનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ પૂજા અર્ચના પણ કરી. આ સાથે જ ડિજિટલી 13 હજાર કરોથી વધુના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે.

13 હજાર કરોડના વિકાસ કામોની આપી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના 2500 કરોડથી વધુના કામોની ભેટ આપી છે. તો રેલવે મંત્રાલયના 2300 કરોડ રુપિયાછી વધુના 5 પ્રકલ્પોની ભેટ આપી છે. પેટ્રોલિયન અને ગેસ મંત્રાલયના 2100 કરોડ રુપિયાથી વધુના 2 પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગના 1700 કરોડથી વધુના 21 પ્રકલ્પ, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના 1600 કરોડથી વધુના 2 પ્રકલ્પ અને વિવિધ અન્ય વિભાગના 2800 કરોડથી વધુના 23 પ્રકલ્પની ભેટ આપી છે.

‘દેશ-દુનિયાનું સ્વાગત અલગ,ઘરનું સ્વાગત અલગ’

વડાપ્રધાને વાળીનાથ ધામમાં સંબોધન સમયે જણાવ્યુ કે, દેશ અને દુનિયા માટે વાડીનાથ ધામ તીર્થ છે, પણ રબારી સમાજ માટે ગુરુ ગાદી છે. તેમણે સંબોધનની શરુઆતમાં કહ્યુ કે આજે વાડીનાથે વટ પાડી દીધો. દેશ અને દુનિયામાં થતુ સ્વાગત એક તરફ છે, જ્યારે પોતાના ઘરમાં થતું સ્વાગત અલગ છે.

Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?

‘દેવ સેવા પણ થઇ રહી છે અને દેશ સેવા પણ થઇ રહી છે’

આ સાથે જ વડાપ્રધાને તેમને અયોધ્યાના રામ મંદિર, અબુધાબીમાં ખાડી દેશોના પહેલા હિંદુ મંદિરનું લોકાર્પણ, UPમાં કલ્કી મંદિર અને હવે વાડીનાથમાં મહાદેવ મંદિરની સેવામાં આવવાનો મોકો મળ્યાનું જણાવ્યુ હતુ.તેમણે જણાવ્યુ કે દેવ સેવા પણ થઇ રહી છે અને દેશ સેવા પણ થઇ રહી છે.જયરામગીરી બાપુને યાદ કર્યા અને પ્રણામ કર્યા સાથે બલદેવગીરી બાપુને પણ યાદ કર્યા. તેમણે કહ્યુ કે સ્વર્ગસ્થ બલદેવગીરી બાપુ આ મંદિરને જોઇ આજે ખુશ થતા હશે.

કોંગ્રેસ પર PM મોદીના પ્રહાર

વડાપ્રધાને જણાવ્યુ કે બે દસકમાં અમે વિકાસના સાથે સાથે વિરાસતથી જોડાયેલી ભવ્યતાના કામો પણ કર્યા છે.દુર્ભાગ્યથી આઝાદ ભારત પછી વિકાસ અને વિરાસત વચ્ચે દુશ્મની બનાવી દેવામાં આવી હતી.તેના માટે દોષિત કોંગ્રેસ જ છે.આ એ જ લોકો છે જેમણે સોમનાથ જેવા સ્થળોને વિવાદનું કારણ બનાવ્યુ છે.આ એજ લોકો છે, જેમણે મોઢેરાના સૂર્ય મંદિરને પણ રાજનીતિ સાથે જોડીને જ જોયુ છે. તેમણે ભગવાન રામ મંદિરના અસ્તિત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત
અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત
g clip-path="url(#clip0_868_265)">