પાટણમાં ગૌચર જમીનમાં દબાણ મુદ્દે વિરોધ કરતાં પશુપાલકોની પોલીસે અટકાયત કરી

પાટણ (Patan)માં ગૌચર જમીનમાં દબાણ ખાલી કરાવવાના મુદ્દે 500થી વધુ પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પશુપાલકો રસ્તા પર ઉતર્યા હતા.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 21, 2021 | 7:52 PM

પાટણ (Patan)માં ગૌચર જમીનમાં દબાણ ખાલી કરાવવાના મુદ્દે 500થી વધુ પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પશુપાલકો રસ્તા પર ઉતર્યા હતા. તેમજ પોલીસે સજનીપુર નજીક પશુપાલકોની પશુઓ સાથે અટકાયત કરી હતી. જ્યારે પોલીસની સાથે જઈને પશુપાલકોએ પાટણ કલેક્ટરને રજૂઆત કરી હતી. પશુપાલકોએ કલેક્ટર સમક્ષ ગૌચર જમીનમાં દબાણ દુર કરવાને લઈને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં લોન્ચ થઈ Skoda Superb Sportline અને Skoda Superb L&K, જાણો ફીચર્સ અને કિંમત

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">