અમદાવાદઃ પીરાણા નજીક ગોડાઉનમાં આગ લાગવાનો કેસ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વીડિયો કોન્ફરન્સથી સુનાવણી

અમદાવાદમાં પીરાણા નજીક ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટમાં સુનાવણી થઈ. વીડિયો કોન્ફરન્સના આધારે આ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા CPCB, GPCB, અમદાવાદના કલેક્ટર તથા ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને સાહિલ એન્ટરપ્રાઈઝને હાજર રહેવા આદેશ કરાયો હતો. આ સુનાવણીમાં સરકારી વિભાગોએ NGT કોર્ટ સમક્ષ પોતાના રિપોર્ટ્સ રજૂ કર્યા હતા. હવે આગામી દિવસોમા NGT […]

અમદાવાદઃ પીરાણા નજીક ગોડાઉનમાં આગ લાગવાનો કેસ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની વીડિયો કોન્ફરન્સથી સુનાવણી
Follow Us:
| Updated on: Nov 11, 2020 | 5:49 PM

અમદાવાદમાં પીરાણા નજીક ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટમાં સુનાવણી થઈ. વીડિયો કોન્ફરન્સના આધારે આ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા CPCB, GPCB, અમદાવાદના કલેક્ટર તથા ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને સાહિલ એન્ટરપ્રાઈઝને હાજર રહેવા આદેશ કરાયો હતો. આ સુનાવણીમાં સરકારી વિભાગોએ NGT કોર્ટ સમક્ષ પોતાના રિપોર્ટ્સ રજૂ કર્યા હતા. હવે આગામી દિવસોમા NGT આ મુદ્દે ચુકાદો સંભળાવશે.

આ પણ વાંચો: કોરોનાને કારણે દિવાળી વેકેશનમાં ગુજ્જુ પ્રવાસીઓનો અભિગમ બદલાયો, કરોડોના બુકિંગ કરાવ્યા કેન્સલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">